મીની ફ્રોક પહેરી તારક મહેતાની અંજલીએ બતાવ્યો સ્ટાઈલિશ અવતાર, જોઈ લો ફોટા

તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવા બ્લોકબસ્ટર શોમાં અંજલીનું પાત્ર ભજવતી અભિનેત્રી સુનયના ફોજદાર આજે કોઈ પરિચયની મોહતાજ નથી પણ બહુ ઓછા સમયમાં એ ખૂબ જ પોપ્યુલર થઈ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે આ દર્શકોની ફેવરિટ સિરિયલ છે અને એ જ કારણ છે કે આ અભિનેત્રીનવા ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મળી ગઈ છે. હાલમાં જ એમને અમુક ફળતા પોસ્ટ કર્યા છે જેમાં ગ્રીન કલરનું મીની ફ્રોક પહેરેલી દેખાઈ રહી છે, અને સોશિયલ મીડિયા પર એમનો આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ આઉટફિટમાં સુનયના ફોજદાર એકદમ ઢીંગલી જેવી લાગી રહી છે અને એમની ફેશન સેન્સ લોકોને દીવાના બનાવી રહી છે. તમને યાદ અપાવીએ કે સુનયના પહેલા નેહા મહેતા આ શોમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતી હતી. ગયા વર્ષે, નેહાએ નિર્માતાઓ સાથે થોડી તકરાર કર્યા પછી શો છોડી દીધો હતો. જે બાદ શોમાં સુનયનાની એન્ટ્રી થઈ હતી. તેણે આ પાત્રને એવી રીતે અપનાવ્યું કે બધા તેને પસંદ કરવા લાગ્યા

Leave a Reply

Your email address will not be published.