મુંબઇ હાઈએલર્ટ પર, પોલીસ ખડેપગે, શિવસેનાને કાઈ થાય તો ભડકે બળે છે મુંબઇ…

મહારાષ્ટ્રમાં અત્યારે રાજકારણમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી ગઈ છે જેના કારણે મહારાષ્ટ્ર પોલીસ અત્યારે હાઇ એલર્ટ ઉપર મુકાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેનિક ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ કરવા માટે રોડ ઉપર આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ખૂબ જ ગંભીર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કેટલાક લોકોનું માનવું છે કે જો મહારાષ્ટ્રમાં હિંસા થશે તો તેનો સૌથી વધુ ફાયદો ભાજપ સરકારની થશે. કારણ કે જો વધુ પડતી હિંસા થશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે જેના કારણે ભાજપ સરકાર દ્વારા અંકુશ રાખવામાં આવશે.

મહારાષ્ટ્ર માં શિવસૈનિકો નું કહેવું છે કે વર્તમાન સરકારને કોઈ પણ નુકસાન થવું જોઈએ અને અથવા સમગ્ર મહારાષ્ટ્રમાં હિંસા જોવા મળી જશે ત્યાર બાદ મંત્રી નિતિન રાઉતે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસ હાઈએલર્ટ ઉપર આપી દેવામાં આવી છે.

જો ઉદ્વવ ઠાકરેનું સરકારને કંઇપણ થશે તો આગામી સમયમાં મુંબઈમાં ખૂબ જ મોટી હિંસા જોવા મળી શકે છે જેને રોકવા માટે કેન્દ્ર સરકાર વચ્ચે આવી શકે છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે.

ત્યારબાદ મંત્રી નું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ થયેલી આ ઘટનાને કોઈપણ શિવસેનિક માફ નહીં કરે. જેથી કરીને શિવ સૈનિક ગુસ્સામાં આવીને કંઈ પણ કરી શકે છે જેના માટે અત્યારે જ વિદ્રો રોકવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં પોલીસ ઉપર મૂકી દેવામાં આવે છે.

વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાવના કારણે અનેક લોકોએ પોતાની સુરક્ષા વધારી દીધી છે અને આગામી સમયમાં મહારાષ્ટ્રની હાલત ગંભીર જોવા મળી શકે તેઓ વિશેષજ્ઞોનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published.