મુકેશ અંબાણી નાં નોકરો નાં બાળકો પણ વિદેશ માં અભ્યાસ કરે છે, જાણો તેમને કેટલો પગાર મળે છે

ભારત અને એશિયાનાં આ સૌથી અમીર આદમી મુકેશ અંબાણી આજે વિશ્વભરમાં ફેમસ થઈ ગયા છે. તેમજ દુનિયાનું સૌથી મોંઘું ઘર અને તેમને લાઈફ સ્ટાઈલના કારણે તે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમજ મુકેશ અંબાણી તેમના રસોઈ અને કેટલો પગાર આપે છે તે આજે આ લેખમાં જણાવીશું.

મુકેશ અંબાણી ના ઘર માં લગભગ ૬૦૦ જેટલાં નોકરો કામ કરે છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના પરિવારની જેમ તેમને રાખે છે તમને જાણીને હેરાની થશે કે નોકરો ના છોકરા પણ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી તેના રસોઈયાને બે લાખ રૂપિયા દરેક મહિને પગાર આપે છે.

ફક્ત એટલું જ નહીં મુકેશ અંબાણી દ્વારા સેલેરી તેમજ તેમના છોકરાઓને એજ્યુકેશન અને જીવન વીમા જેવી કેટલીક સુવિધાઓ પૂરી પાડે છે. મુકેશ અંબાણીને ફક્ત ગુજરાતી સાદુ ખાવાનું જ પસંદ છે અને તેની ફેવરિટ ડિશ ઇડલી સંભાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી કોઈ દિવસ જાતે પણ ખાવાનું બનાવતા હોય છે તેમજ મુકેશ અંબાણી અને તેમની છોકરીના હાથમાં બનાવેલ ખાવાનું વધુ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published.