મુસ્લિમ બૌદ્ધિકોએ કહ્યું- મુગલોએ મંદિરો તોડ્યા હતા, મુસ્લિમ ભાઈઓએ મોટું દિલ બતાવી જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ હિંદુ ભાઈઓને સોંપી દેવી જોઈએ

જ્ઞાન વાપી શિવલિંગ મળ્યા બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે મંદિરને તોડી ને મોગલોએ મસ્જિદ બનાવી હતી. દેશમાં મુસ્લિમ આગેવાનો તરફથી દિલ મોટું રાખી ને જ્ઞાન વાપી મંદિર હિન્દુ ઓ ને આપવામાં આવે તેવી વાત થઇ રહી છે. તે લોકોનું કહેવું છે કે કોર્ટના બહાર જ મથુરા અને કાશીના વિશે નિવારણ લાવી શકાય છે.

આ દિશામાં સાચી તપાસ થાય તે માટે મુસ્લિમ આગેવાનો તરફથી એક કમિટી બનાવવામાં આવી રહી છે. જે કડવા ઇતિહાસને લોકો સુધી સાચી રીતે પહોંચાડવામાં મદદ કરી શકે. આ કમિટીમાં ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અમમદ, નાગપુર વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ એસએમ પઠાણ, હૈદરાબાદ સ્થિત આવેલ મોલાના અબ્દુલ આઝાદ શામિલ થયા છે.

ફિરોઝ બખ્ત અહેમદે કહ્યું કે, આ પેનલનો ઉદ્દેશ્ય મુસ્લિમોને કહેવાનો હશે કે જો મામલો કોર્ટમાં છે, તો તેઓ કોઈ પણ દૂષિત નિવેદનો કરવાથી બચે. તેમણે સર્વેમાં મળેલા પુરાવાઓને હવાઈ અને સર્વેના પ્રથમ દિવસે કોર્ટ કમિશનરની કામગીરીમાં અવરોધરૂપ ગણાવ્યા હતા.

આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસ્લીમ સમાજના લોકોએ રાજકારણના ખોટા દલીલોમાં ફરવું જોઈએ નહીં અને પોતાના નિવેદન વિચારી સમજીને આપવો જોઈએ અને મુસ્લિમ સમાજને આગળ વધારવા માટે કેટલાક પગલા ભરવામાં આવશે. મુસ્લિમ સમાજના પ્રમુખ નું કહેવું છે કે મુગલો અને સુલતાન દ્વારા તોડી નાખે મંદિરો ખરેખર માફી લાયક નથી.

Leave a Reply

Your email address will not be published.