નાઈજીરિયાની ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100થી વધુના મોતની આશંકા

નાઇજીરીયા માં આવેલ દક્ષિણે રાજ્ય ઈમો શહેરમાં અવેધ તેલ રિફાઇનરી ચાલતી હતી જેમાં અચાનક ધમાકો થતાં સૌથી વધુ લોકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર ત્યાંના સ્થાનિક મીડિયા રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યા છે. આ ધમાકો શુક્રવારના દિવસે મોડી રાતે થયો હતો. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી વધુ લોકો માર્યા ગયા હતા.

કઈ રીતે થયો ધડાકો

પેટ્રોલિયમ સંસાધનના અધિકારીએ જણાવ્યું કે ખાનગી રીતે ચાલતાં એક પેટ્રોલિયમ કંપની માં અચાનક આગ લાગી અને ત્યાં સૌથી વધુ લોકો કામ કરી રહ્યા હતા જે હજી સુધી ઓળખાણ કરવામાં આવી નથી તેમજ આ સંસ્થાનો માલિક ફરાર થઇ ગયો છે. ત્યાં અચાનક જ વિસ્ફોટ થઇ ગયો હતો અને ઘટના સ્થળ ઉપર જ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

તેમજ હજી ને સિંધુને જણાવ્યું આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જેને આ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. ઘટના સ્થળ ઉપર 108 થી પણ વધુ લાશો મળવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમની ઓળખ કરવામાં આવી નથી. તેમજ સ્થાનિક લોકો દ્વારા પાઇપલાઇનમાં તોડફોડ અને તે ચોરી કરવામાં આવી રહી છે જેથી કંપનીને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published.