નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનો ચાલુ કરી દેતા, પેટ્રોલિંગ કરતી ગાડી ને લાગી આગ

આજે આઈપીએલની ક્વોલિફાયર મેચ અમદાવાદમાં યોજવામાં આવી રહી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાય છે. સ્થાનિક લોકોમાં અમદાવાદમાં મેચ યોજનાના કારણે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. અને અમદાવાદમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે. અને અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

આ મેચ 7.30 ચાલુ કરી દેવામાં આવશે. હવે ધીમે ધીમે લોકોને સંખ્યા વધી રહી છે અને મેચને લઇને સ્થાનિક લોકોમાં તેમજ સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આજે 12:00 વાગ્યા થી અહીંયા ખૂબ જ ભીડ જોવા મળી રહી છે તેમજ કેટલાક લોકો અહીંયા ફોટા પડાવતા નજર આવી રહ્યા છે. તો કેટલાક લોકો અહીંયા ટિકિટની શોધખોળમાં ચાલી રહ્યા છે.

આજે સ્ટેડિયમની બહાર ગુજરાતની ટીમ ને સપોર્ટ કરવા માટે કેટલીક ટીશર્ટ વેચાઈ રહી હતી. જેમાં સૌથી વધુ હાર્દિક પંડ્યા ના ફોટા વાળી ટીશર્ટ ખૂબ જ પ્રમાણમાં વેચાય રહી હતી. અને લોકોમાં ભારે ઉત્સાહ નજર આવી રહ્યો હતો.

વિરાટ કોહલીના ફેન આજે વિરાટ કોહલી સારું રમે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અને જે ચાહકો ની ઈચ્છા આ વર્ષ દરમિયાન પૂરી થાય તેવું ચાહકોનો કહેવું છે. અને ગુજરાત ટાઇટન્સ આ વર્ષે ખૂબ સારા ફોર્મ માં નજર ચાલી રહી છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પેટ્રોલિંગ કરતી ગાડી માં અચાનક શોર્ટસર્કિટથી થવાને કારણે તેને તાત્કાલિક ધોરણે પોલીસ કર્મીઓ દ્વારા બચાવ કરી દેવામાં આવ્યો હતો અને આ બધુ પહેલે તે પહેલા પરિસ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.