નિરાકરણ ન આવતા હાર્દિક પટેલે લીધો ખુબ જ મોટો નિર્ણય, સીધો સંપર્ક દિલ્હીમાં કર્યો

થોડા સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાના કારણે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે તેવામાં હાર્દિક પટેલ દ્વારા મહત્વના સમાચાર બહાર આવ્યા છે જેમાં હાર્દિક પટેલ પોતાના પ્રશ્નોને લઇને હાઈ કમાન્ડ સાથે પોતાની બેઠક યોજી શકે છે.

આ વર્ષની અંતમાં ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપને હરાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે હાર્દિક પટેલ પોતાની નારાજગી દૂર કરવા માટે દિલ્હી જઈ શકે તેમ છે. હાર્દિક પટેલ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે જેમાં નરેશ પટેલ તેમની સાથે જોવા મળી શકે છે.

હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં ચાલતા કોંગ્રેસના રાજકારણને અનેકવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે તેમજ હાર્દિક પટેલે કોંગ્રેસના રાજ હોવાની વાત દરેક લોકો સામે રાખી છે. તેમજ હાર્દિક પટેલ આ વાત નું નિવારણ લાવવા માટે રાહુલ ગાંધી જોડે મિટિંગ કરી શકે છે.

કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓ દ્વારા હાર્દિક પટેલ ઉપર અવારનવાર પ્રગટ કરવામાં આવી રહ્યા છે જેના બાદ કોંગ્રેસમાં હાર્દિક પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જેથી અર્જુન મોઢવાડિયા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ પાર્ટી ની સીમા ઓળંગી જોઈએ નહીં. તેમજ હાર્દિક પટેલે પોતાનું કાર્ય સમજી પાર્ટીનું કામ કરવું જોઈએ અને જો તે પાર્ટી ની બહાર જવા માગતા હોય તો તે પોતે જોઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલના રાજ ચાલી રહ્યા છે અને પોતાનું નિવેદન આપતા અનેકવાર પોતાની વાત મિટિંગમાં જાહેર કરી છે જગદીશ ઠાકોરે આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ થોડા સમયમાં થી કોંગ્રેસ માંથી નીકળી જવાનો છે અને આ નીકળવા માટેનો રસ્તો શોધી રહ્યું છે.

ત્યાર બાદ અમિત ચાવડાએ પોતાનાં ભાષણમાં હાર્દિક પટેલ ને ટકોર કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પાર્ટીની જે જવાબદારી આપી છે તેમાં તેને યોગ્ય ઉતરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.