નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું ખૂબ જ મોટું એલાન, જો કાર ખરીદવાનું વિચારતા લોકો થઈ જશે ખુશ

હવે મધ્યમ પરિવારના લોકો પણ એક ઇલેક્ટ્રિક સાધનો ખરીદી કરી શકે તે માટે નીતિન ગડકરી દ્વારા ખૂબ જ મોટી ઘોષણા કરવામાં આવી છે તેમજ ઇલેક્ટ્રિક વાહનો ની કિંમત થોડા જ દિવસોમાં ઘટાડો જોવા મળી શકે તેમ છે.

મધ્યમ પરિવારના લોકો પણ ખરીદી કરી શકશે ઇલેક્ટ્રિક કાર

સમગ્ર વિશ્વ માં પોલ્યુશન ખૂબ જ વધી રહ્યું છે. તેને ઓછું કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવાતા હોય છે. તેમજ ઇલેક્ટ્રિક સાધનો ઉપર ખૂબ જ વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને જુના પેટ્રોલ ડિઝલના વાહનો સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.

ઇલેક્ટ્રિક કાર અને બાઈક ના ભાવ માં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે માટે મધ્યમ વર્ગીય પરિવાર ના લોકો માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. અને માત્ર ઊંચા ક્લાસના લોકો જ આ વાહનોને ખરીદી કરી શકે તેમ છે. આ સમસ્યા જોઈને પરિવહન મંત્રી નિતિન ગડકરી દ્વારા ખૂબ જ મોટી ઘોષણા કરવામાં આવી છે અને ભાવમાં ઘટાડો થાય તે માટે પગલાં લીધા છે.

નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું ખૂબ જ મોટું એલાન

પરિવહન મંત્રી નિતિન ગડકરી કહ્યું કે આજે ઇલેક્ટ્રિક વાહન ની કિંમત આસમાન સુધી પહોંચી ગઈ છે. તેમજ 2023 સુધીમાં ઈલેક્ટ્રીક વાહન ના ધંધા માં ક્રાંતિ લાવીશું તેમજ નેશનલ હાઈવે ઉપર ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવવામાં આવશે.

ભારત દેશ ને પોલ્યુશન રોહિત બનાવવા માટે સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે

પરિવહન મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે ખૂબ જ ઉપર વધી રહ્યા છે તે માટે દરેકે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ વધુ કરવો જોઈએ જેથી પોલ્યુશન માં ઘટાડો જોવા મળશે.

 

 

Leave a Reply

Your email address will not be published.