પંજાબમાં ગ્રેનેડ હુમલો, હિમાચલમાં ખાલિસ્તાની ઝંડા, જાણો કઈ રીતે પાકિસ્તાન ભારતમાં ખાલિસ્તાનને આપે છે સાથ

પંજાબના મોહાલી શહેરમાં પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરો ની ઓફિસ ઉપર હુમલો કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાં ખૂબ જ સુરક્ષા કરવામાં આવી રહી છે તેમ જ બીજી તરફ NIA એ તરફથી જ આ ષડયંત્રની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને તેમનું કહેવું છે આ સમગ્ર ઘટનામાં ખાલિસ્તાની નો હાથ હોઈ શકે છે.

ભારતના અનેક રાજ્યોમાં આતંકવાદની ખૂબ જ ઘટના જોવા મળી રહી છે જેમકે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ. ખાલિસ્તાની સમગ્ર દેશમાં ફરી એકવાર ગંભીર વાતાવરણ ઊભું કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવેલ હુમલા નીચે મુજબ છે.

8 ઓગસ્ટ 2021 ના દિવસે તેલ ના ટેંકરો ઉડાડી દીધા હતા. ખાલિસ્તાન યોગ દ્વારા ટિફિનમાં બોમ છુપાવવામાં આવ્યો હતો આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તે દિવસે પંજાબના અમૃતસર શહેર ના પોલીસ સ્ટેશન ઉપર પાંચ ગ્રેનાઇટ જપ્ત કરવામાં આવ્યા હતા. ફક્ત એટલું જ નહીં 21 ઓગસ્ટના દિવસે KAPURTHALA પોલીસ સ્ટેશન ઉપર થી બે ગ્રેનાઇટ તેમજ એક ટિફિન બોમ્બ જપ્ત કરવામાં આવ્યા હતા.

15 સપ્ટેમ્બર ના દિવસે બાઈક વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજયું હતું તે સમયે પોલીસે તેની ધરપકડ કરી હતી જેમાં તે ફઝીલ્કા ધરમપુર રહેવાસી હતો આ ગામ પાકિસ્તાનથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર આવેલ છે.

7 નવેમ્બર ના દિવસે પંજાબના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી ઉપર અચાનક ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે અનેક પોલીસ કર્મી ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મુખ્ય આરોપી હરવિન્દ્દ સિંહ નું નામ આવે છે જે પાકિસ્તાન નો રહેવાસી છે.

૨૨ નવેમ્બરના દિવસે પઠાનકોટ માં ભારતીય આર્મી કેમ્પ ઉપર અચાનક જ ગ્રેનેડ હુમલો કરી ત્યાંથી ભાગી ગયા હતા. ફક્ત એટલું જ નહીં બીજા દિવસે લુધિયાણામાં મોટા બ્લાસ્ટ કર્યો હતો જેમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પાટિયામાં ખાલિસ્તાની ને સમર્થકો વચ્ચે અને શિવસેના વચ્ચે ખૂબ જ મોટી લડાઈ જોવા મળી હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમજ શિવસેના દ્વારા તેમને ખૂબ જ વિરોધ કરવામાં આવ્યું હતું. હરિયાણા પોલીસ દ્વારા પાંચ મહિના રોજ ચાર લોકોને હથિયારો સહિત ધરપકડ કરવામાં આવી હતી જેનો સીધો સંબંધ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે હોવાનું સામે આવ્યું છે.

આઠ મે દિવસે હિમાચલમાં આવેલ ધર્મશાળામાં વિધાનસભાની બહાર ખાલિસ્તાન ના ઝંડા લગાવવામાં આવ્યા હતા. 9 મે ના રોજ પંજાબ પોલીસ ઇન્વેસ્ટીગેશન ઓફિસ ઉપર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જો કે કોઈપણ ગ્રેનાઇટ ક્યાં ફૂટે ન હતો ફક્ત ઘરના દરવાજા અને બારી બારણા તોડી ને ત્યાંથી ભાગી ગયા હતા.

આ ઘટનાથી સમગ્ર દેશમાં ભયનો માહોલ ચાલી રહ્યો છે તેમજ ખાલિસ્તાની દ્વારા પોલીસ ઉપર વધુ પડતા ઉના કરવામાં આવી રહ્યા છે જેના કારણે પોલીસ ખૂબ જ કડકાઈથી તપાસ હાથ ધરી છે. ભારતીય સુરક્ષા એજન્સીનું કહેવું છે કે ભારતમાં આતંકવાદી વધવાનું કારણ પાકિસ્તાન દ્વારા તેમને મદદ પહોચાડવામાં આવે છે અને પાકિસ્તાન તેમને હથિયારોની સપ્લાય કરે છે.

તેમજ પાકિસ્તાનથી આઈએસઆઈ દ્વારા ખાલિસ્તાની અને ખૂબ જ મદદ પહોંચાડવામાં આવી રહી છે. પાકિસ્તાનથી ભારત માં હત્યારો લાવવા રોમિયો મદદ લેવામાં આવી રહ્યું છે. આ એક 10 કિલો જેટલા શસ્ત્રો ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. પોલીસે ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેમના જોડેથી અને હથિયારો અને બોમ્બ જપ્ત કરી લીધા છે.

પાકિસ્તાન તરફથી મારફતે 11 કિલો હિરોઈન ભારત આવતું જડપી પાડ્યું હતું. તેમજ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળાની વિધાનસભા બહાર ખાલિસ્તાની ના ઝંડા લગાવવામાં આવ્યા હતા.

ગુરુપતવંત સિંહ પનું , આ યુવક પંજાબના અમૃતસરનો રહેવાસી છે અને તે 2007માં યુ.એસ માનસી ફોર જસ્ટીસ ની રચના કરી હતી. હાલતી અમેરિકામાં રહે છે અને ખૂબ જ મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિ તે ચલાવી રહ્યો છે. આ યુવક ખાલિસ્તાની નો મુખ્ય વિચારધારાના સમર્થક હોય તેવું સામે આવ્યું છે અને પંજાબમાં ખાલિસ્તાન નો ઝંડ લગાવવા માટે તેને બે લાખ રૂપિયા જેટલી મોટી રકમ નું નામ દરેક માટે જાહેર કર્યું હતું.

Harvinder Singh rida

ચાર આતંકવાદીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેમાં મુખ્ય આરોપી Harvinder Singh rida સામે આવ્યું છે. આ યુવક પંજાબ નો રહેવાસી છે અને એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચ ઉપર થયેલા હુમલામાં તેનું મુખ્ય નામ હતું. આ યુવક ઉપર ખૂબ જ કેસ નોંધવામાં આવેલા છે.

ફક્ત એટલું જ નહીં તે પાકિસ્તાન સાથે સીધા કોન્ટેક્ટ હોય તેવું નજર આવ્યું છે. ફક્ત એટલું જ નહીં તેના પિતાએ પાકિસ્તાનમાં થોડો સમય વિતાવ્યો હતો તેવું સામે આવ્યું છે તેમ જ આ યુવક isi ને પંજાબમાં દશન ફેલાવવા માટે ખૂબ જ મદદ કરી રહ્યો છે.

ભારત ઉપર હુમલો કરવા માટે પાકિસ્તાન દ્વારા લશ્કરી ખાલસા નામનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં કેટલાક લોકો પણ જોડાયેલ છે જે તમામ નવા ટેકનોલોજી વારા હથિયારો ઉપયોગમાં લઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન પાસે ફક્ત ૭૦ હજાર કરોડ રૂપિયા હોવાના કારણે આર્થિક રીતે મંદી જોવા મળી રહી છે અને તે હવે બીજા દેશો ની મદદ કરી પોતાના દેશમાં ચાલતી આર્થિક મંદીને દૂર કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published.