પારસી સમાજના લોકો લાશ ને અગ્નિદાહ કે દફનાવતા નથી,તો જાણો શું કરે છે લાશ જોડે વાંચીને ચોંકી ઉઠશો

દુનિયામાં જેટલા ધર્મ છે. તેટલી જ અલગ-અલગ માન્યતાઓ છે. તેમજ કેટલાક ધર્મો ની જાણકારી મેળવતા આપણે ખૂબ જ દંગ રહી જઈએ છીએ. દરેક ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અલગ અલગ રીતિ રિવાજો જોવા મળે છે. કેટલાક ધર્મોમાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કારમાં પણ કેટલાક ફેરફાર જોવા મળે છે. પારસી ધર્મ ખુબ જ સુંદર ધર્મ છે પરંતુ તેના અંતિમ સંસ્કારના રિવાજો ખૂબ જ અલગ જ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પારસીઓમાં મૃત્યુ બાદ લાશને અગ્નિ દાન કે દફનાવવામાં આવતું નથી. પરંતુ મૃતકની લાશને ટાવર ઓફ સૈલેન્સ લઈ જવામાં આવે છે. ત્યાં ગીધ જોડે લાશની મૂકી દેવામાં આવે છે.ગીધ તેને ભોજન કરી લે છે પરંતુ તેના પાછળ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે.

Zoroastrianism અનુસાર જીવન રોશની અને અંધકાર વચ્ચે જોવા મળે છે. પરંતુ જ્યારે માણસ મરે છે ત્યારે સમગ્ર રીતે અંધારું આપી જાય છે. અને ખરાબ આત્માઓ શરીરમાં પ્રવેશ કરી લેતી હોય છે. પારસી સમાજના લોકો ધરતી, પાણી અને અગ્નિ આ ત્રણને ખૂબ જ પવિત્ર માને છે અને જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને આ ત્રણ સાથે મળવા દેતા નથી. કારણકે ખરાબ આત્મા આવો આ ત્રણ તત્વો માં સમાવેશ કરી શકે છે.

આ કારણસર પાસે લોકો લાશને અગ્નિ દાહ કે સપના આવતા નથી. તે ગીધ જોડે ખાવા માટે લઈ જાય છે. તેમજ આ તેમની આખરી બીજી કહેવામાં આવે છે. ધીમે ધીમે હવે પારસીઓમાં આ પ્રથા પૂરી થવા આવી રહી છે. તેનું મુખ્ય કારણ ગીધ હવે વિલુપ્ત થવા ની આરે છે. ઓલ પારસી સમાજના લોકો લાશને અંતિમ સંસ્કાર આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.