પત્નીએ પોતાના પતિના કરાવી દીધા બીજા લગ્ન, બારાતી બની ખુબ નાચી અને સૌતનને લઇ આવી ઘરે

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ખૂબ જ હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક પત્નીએ પોતાના પતિના બીજા લગ્ન કરાવ્યા હતા. કેમ કે તેમને કોઈ સંતાન પ્રાપ્ત થયું ન હતું. તેમજ પત્નીને સંતાન મેળવવાની ખૂબ જ ઈચ્છા હતી. માટે તેની પત્ની તેને બીજા લગ્ન કરવા માટે મંજૂરી આપી દીધી હતી. તેમજ તેની પ્રથમ પત્ની લગ્નમાં ખુશ નજર આવી હતી અને ખુશી ખુશી લગ્નમાં જોવા મળી હતી.

હકીકતમાં આ બંને ના લગ્નના ચાર વર્ષ પછી પણ સંતાન પ્રાપ્ત થયું હતું પતિ ની સંતાન ની ખૂબ જ ઈચ્છા હતી. એટલા માટે તેની પત્ની બીજા લગ્નની મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ પત્ની ના ઘરવાળા લોકોએ આ યુવક ઉપર કેસ નોંધાવ્યો હતો. ઘટના સ્થળ ઉપર પોલીસ આવતા તેની પ્રથમ પત્નીને કોઇ આપત્તિ ન હતી. આ વાત જાણીને કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

લગ્નના ચાર વર્ષ પછી પણ કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં

જણાવી દઈએ કે આ બરેલી વિસ્તારના ફરિદપુર ગામ નો છે. તેમજ આ બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ સંજોગો વસાદ તેમને કોઈ સંતાન પ્રાપ્ત થયું ન હતું. તે માટે પોતાના પતિને બીજા લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.