પોતાની દીકરી સાથે જ રોમાન્સ કરતા દેખાયા ગણેશ આચાર્ય, કેમેરાની સામે કરી આવી હરકત

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને કોણ નથી ઓળખતું. તેણે પોતાની ડાન્સિંગ સ્ટાઈલથી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. તે અવારનવાર પોતાના ડાન્સને લઈને ચર્ચામાં રહે છે.પરંતુ હાલના દિવસોમાં ગણેશના ચર્ચામાં આવવાનું કારણ તેના પર લગાવવામાં આવેલા આરોપો છે. જેમાં તેની કો ડાન્સરનું કહેવું છે કે ગણેશે તેના પર અભદ્ર કમેન્ટસ કરી છે.

આટલું જ નહીં તેના પર અશ્લીલ ફિલ્મો બતાવવાનો અને તેની સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ છે. જેના પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. દરમિયાન, તાજેતરમાં ગણેશ અને તેની પુત્રીના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જેમાં તે પોતાની પુત્રી સાથે રોમાંસ કરતો જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેના પર લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો ખુદ ગણેશે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં એ અલગ અલગ ગીતો પર પોતાની દીકરી સાથે ડાન્સ સ્ટેપ્સ મેચ કરતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

તમને જણાવી દઈએ કે એમની દીકરી સૌંદર્યા આચાર્ય પણ પોતાના પિતાની જેમ ડાન્સમાં માહેર છે. એ ઘણીવાર એના પિતા સાથે ડાન્સ કરતી દેખાય છે. જે એના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

વીડિયોમાં ગણેશ તેની પુત્રી સૌંદર્યા સાથે ફિલ્મ ‘ઐતરાઝ’ના ગીત ‘યે દિલ તુમ્હે આ ગયા’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. બંનેની બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ આના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

બીજા વીડિયોમાં બંનેએ રોમેન્ટિક ગીત ‘હૌલે હૌલે હો ગયા પ્યાર’ પર કમાલના ડાન્સ સ્ટેપ્સ પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં ફિલ્માવ્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.