પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરતી વખતે લોકો શું કરે છે? એર હોસ્ટેસે ખુલાસો કર્યો

આપણે મુવી માં જોયું છે કે, મોટા મોટા સેલિબ્રિટી પ્રાઇવેટ જેટમાં યાત્રા કરતા હોય છે. કેટલાક લોકો આ વિમાન ભાડેથી લાવતા હોય છે. તો કેટલાક લોકો પૈસા થી ખરીદી લેતા હોય છે. પ્રાઇવેટ જેટમાં યાત્રા કરવા વાળો વ્યક્તિ કોઈ ખાસ માણસ જ હોય છે. આ જેટ માં રહેલી સુવિધાઓ પણ કંઈક અલગ જો હોય છે. પરંતુ થોડા સમય પહેલાં જ એક એર હોસ્ટેસ તમામ રાજ ખોલી દીધા હતા અને તેમને કહ્યું હતું કે તેમને કેટલીક ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ,એરહોસ્ટેસ જે એક વેબસાઈટ ઉપર ઇન્ટરવ્યુ  કામ કરતી મહિલાઓનો પગાર કરોડ રૂપિયામાં હોય છે. ફક્ત થોડા કિલોમીટર માટે જ પણ લાખો રૂપિયા ભાડું તેના માલિકો વસૂલતા હોય છે.

જેટ એરવેઝમાં ખૂબ જ અલગ અલગ લોકો સાથે યાત્રા કરવી પડતી હોય છે તેમણે જણાવ્યું કે એક સમયે તેમણે એક ફેમસ યુટયૂબર પર સાથે યાત્રા કરવાનો અવસર મળ્યો હતો આવા તે ખૂબ જ હેરાન થઈ ગઈ કે youutuber આટલા બધા પૈસા કમાવી શકે, તેમજ તેમને જણાવ્યું હતું કે એક યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે અમેરિકા જઈ રહ્યો હતો તેમજ તેમનો પાર્ટનર પ્રાઇવેટ જેટમાં તમને દગો પણ આપે છે.

એરહોસ્ટેજ જણાવ્યું કે કેટલાક લોકો પોતાના પરિવારના અંતિમ સંસ્કાર કરવા માટે પ્રાઈવેટ જેટ નો ઉપયોગ કરતા હોય છે. તેમજ પ્રાઇવેટ જેટમાં અમુકવાર મોટી મોટી મીટીંગો પણ યોજાતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.