પ્રિયંકા ચોપડા ફ્રન્ટ ઓપન ડ્રેસ માં જોવા મળી ગ્લેમરસ અંદાજમાં, ફોટા થયા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ

પ્રિયંકા ચોપડા બોલીવુડ જગન્નાથની પરંતુ પોતાનો સિક્કો હોલીવુડ જગતમાં પણ ચાલતી થઈ ગઈ છે અને કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે front open ડ્રેસ માં નજર આવી રહી છે.

સોમવારના દિવસે પ્રિયંકા ચોપડા પેરિસમાં એક ખૂબ જ ફેમસ જ્વેલરી બ્રાન્ડ ઈવેન્ટ માં જોઈ હતી. હોલીવુડ ની ફેમસ એક્ટર્સ એની તથા લીસા જોડે હતા.

પ્રિયંકા ઓરેન્જ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી. આ ડ્રેસ મા જોઈને તેમના ચાહકો ફરી એકવાર તેમના ઉપર ભેગા થઈ ચૂક્યા છે અને માટે માહિતી મુજબ અંદાજે બે લાખ રૂપિયાનો ૨ લાખ રૂપિયા નો હોય તેવું સામે આવ્યું છે.

પ્રિયંકા હોલિવૂડના સેલિબ્રિટી સાથે ફોટા પાડીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને તે ફોટામાં નજર આવી રહ્યું છે કે તે ખૂબ જ મસ્તી કરતા હતા.

પ્રિયંકા ચોપરાએ પોતાની આગામી મૂવી નું શૂટિંગ પૂરું કર્યા બાદ તે પેરિસમાં નજર આવી રહી છે. હવે આગામી મૂવી the white tiger આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળી શકે છે.

પ્રિયંકા ચોપડા સરોગસીની મદદથી આજે એક દીકરીની માતા બની ચૂકી છે અને પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.