પૃથ્વીરાજ મુવીના એક્ટર્સ એ કર્યો ધડાકો, ઐશ્વર્યાએ કહ્યું, બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, કેટલાક ડાયરેક્ટરોએ મને ખરાબ ઓફર આપી હતી

પૃથ્વીરાજ મુવીમાં અક્ષય કુમાર સાથે આપણને રાયપુરની એશ્વર્યા પણ જોવા મળી છે. મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મુવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ હંમેશા થાય છે અને તેની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર આપણને જોવા મળતી હોય છે. એશ્વર્યા નું કહેવું છે કે તેની અનેક વાર મોટા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરો દ્વારા ખૂબ જ મોટી ઓફર આપવામાં આવી હતી પરંતુ તેને કોઈપણ ડાયરેક્ટરને કે પ્રોડ્યુસર ની ઓફરનો સ્વીકાર કર્યો ન હતો.

એશ્વર્યા નું કહેવું છે કે નાનાં શહેરોમાંથી આવતા કલાકારોના આદર્શ હંમેશા ખૂબ જ ઊંચા હોય છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન કરવા માટે તૈયાર નથી હોતા. પરંતુ આ વાત જાણીને ખૂબ જ દુઃખ થાય છે કે બોલીવુડ જેવા જગતમાં કાસ્ટિંગ કાઉચ ઘઉં ખૂબ જ ગંભીર બાબત છે.

એશ્વર્યા અક્ષય કુમાર સાથે પૃથ્વીરાજ મુવીમાં જોવા મળી છે. એશ્વર્યા માનુષી છિલ્લર ની બહેનનો રોલ કરી રહી છે. આ મુવીમાં મહત્વનો રોલ છે અને તેનો ખૂબ જ સુંદર અંત બતાવવામાં આવ્યો છે.

આ મુવી બનાવવા માટે ચંદ્ર પ્રકાશ ત્રિવેદીએ એશ્વર્યા ની મુવી ઓફર કરી હતી તે સમયે કરવાની ના પાડી દીધી હશે કારણ કે તે બોલિવૂડ જગતમાં હિરોઈન તરીકે પોતાનું ડેબ્યુ કરવા માગતી હતી પરંતુ ચંદ્રપ્રકાશ તેમને મનાવી લીધી હતી.

ડાયરેક્ટર ચંદ્ર પ્રકાશે જણાવ્યું હતું કે બોલિવૂડ જગતમાં ફેમસ થવા માટે ફક્ત એક જ શૂટ જ કાફી હોય છે જે તને પોતાના જીવનમાં આગળ જવા માટે મદદ કરશે. આ વાત થી એશ્વર્યા ખુશ થઈને મુવી માં કામ કરતી નજર આવી હતી.

ઐશ્વર્યા જણાવ્યું છે કે મોટા લોકો સાથે કામ કરવું તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અક્ષય કુમારને હું રોલ મોડલ માંગુ છું અને તેમને ખૂબ જ પસંદ કરું છું. હું કેટલાય વર્ષોથી અક્ષય કુમારને on screen જોવું છું. એશ્વર્યા જણાવે છે કે હું અક્ષય કુમાર સાથે રોલ કરતી હતી ત્યારે તેમને એમ લાગતું હતું કે તે એક્ટિંગ નહીં પરંતુ નેચરલ પાત્ર નિભાવી રહ્યા છે.

અક્ષય કુમાર શૂટિંગ દરમિયાન ખૂબ જ મસ્તી કરતા નજર આવતા હતા. તે પોતાના જીવનની હંમેશા વાતો એકબીજા સાથે શેર કરી ને લોકોને પ્રેરણા પૂરી પાડતા હતા. એશ્વર્યા નું કહેવું છે કે સોનુ સૂદ પાસે રાજકારણીઓ નું ખૂબ જ નોલેજ છે. તે હંમેશા રસપ્રદ વાતો થી લોકોને ઘેરી રાખતા હતા.

એશ્વર્યા રાય પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારજનો ની ઈચ્છા હતી કે એશ્વર્યા કલેકટર બને પરંતુ ઐશ્વર્યાને મોડેલિંગમાં રસ હોવાના કારણે તેણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એશ્વર્યા ના પિતા રમેશ સિંહ ચીફ એન્જિનિયર છે અને માતા હાઉસવાઈફ છે.

એશ્વર્યા અને પરિવારજનોને ખૂબ જ ડર હતો કે બોલિવૂડ જગતમાં કોઇપણ બેગ્રાઉન્ડ વગર કેવી રીતે કામ મળશે તો આ છોકરીને પરંતુ આ છોકરી એ પોતાનું કાર્ય કરીને ખુબ જ સફળ બોલિવૂડમાં કામ કરી બતાવ્યું છે. ફક્ત એટલું જ નહીં એશ્વર્યા અનેક તેલુગુ મુવી માં કામ કરતી નજર આવી છે.

Leave a Reply

Your email address will not be published.