પુતિનને એક મહિલા સાંસદે આપી આવી ઓફર, યુદ્ધ રોકવા ના બદલામાં તેની સાથે એક રાત વિતાવવા તૈયાર છે

રશિયા અને યુક્રેન ના યુદ્ધ ને રોકવા માટે દુનિયા ભર થી અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં લડાઈ રોકવા માટે પુતિન ને એક રાત ની ઓફર આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે પુતિન ને દુનિયામાં શાંતિ જાળવવી જોઈએ.

સિસીઓલીનીયા જણાવ્યું છે કે પુતિન દુનિયામાં શાંતિ જાળવશે તો હું તેમના જોડે એક રાત સૂઈ જઈશ. આ મહિલાની ઉંમર ૭૦ વર્ષ છે. હવે તે આ ઇન્ડસ્ટ્રી છોડીને ઈટલી ની રાજકારણમાં એક્ટિવ થઈ ગઈ છે.

84 દિવસ થી પણ વધુ સમય થઇ ગયું છે આ યુદ્ધ ને. 24 ફેબ્રુઆરીના રોજ રશિયા દ્વારા યુક્રેન ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયામાંથી અપીલ કરવામાં આવી રહી છે.

70 વર્ષીય આ સાંસદ ગંદી ફિલ્મ માંથી બહાર નીકળી ગઈ છે હવે તે રાજનીતિમાં પોતાનું કેરિયર આગળ વધારી રહી છે અને તે એટલે સાંસદ પણ રહી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.

બંને દેશો વચ્ચે ચાલતા યુદ્ધ ને શાંત કરવા માટે તેમને આ એક ઓફર આપી છે. છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે સમગ્ર વિશ્વના લોકો ચિંતામાં મુકાયા છે.

યુદ્ધ રોકવા માટે આપવામાં આવી ઑફર

તેમને પહેલાં પણ આ ઓફર આપી હતી. યુદ્ધ ની શરૂઆતમાં જ તેમને રશિયાના રાષ્ટ્રપતિ ની ઓફર આપી હતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.