રાધનપુરમાં કિંજલ દવેના ડાયરામાં પૈસાની સાથે સાથે ખુરશીઓ ઉછળતા અફરાતફરી મચી ગઇ

ગુજરાતમાં કિંજલ દવે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. તેમજ ગુજરાતના અનેક વિસ્તારો માટે કાર્ય ક્રમ કરતી નજર આવે છે. તેમજ ગઈકાલે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં કિંજલ દવેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પરંતુ વધુ ભીડ ના કારણે ત્યાં ખૂબ તોફાન મચી ગયું હતું.

રાધનપુરમાં ખૂબ જ સંખ્યા આવી હતી

ગુજરાત સરકાર દ્વારા આ પ્રસંગે આયોજીત કરવામાં આવ્યું હતું તેમજ રાધનપુર શહેરમાં સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારો ની સંખ્યા ત્યાં જોવા માટે આવી હતી.

આ પ્રોગ્રામમાં ખૂબ જ નુકસાન થયું

કિંજલ દવેના આ પ્રોગ્રામમાં લોકો ને ખૂબ જ પસંદ આવ્યો હતો તેમજ વધુ ભીડ ના કારણે અહીંયા અચાનક જ ખુશીઓ ઉછાળવા લાગી હતી. તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે.

અસામાજિક તત્વો પ્રોગ્રામમાં કર્યું નુકસાન

કિંજલ દવે ના પ્રોગ્રામ સામાજિક તત્વો દ્વારા ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું હતું. મોટી ભીડ ના કારણે પરિસ્થિતિ હાથમાંથી ચાલી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published.