રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર, MLA-SDM પર આરોપો

રાજસ્થાનમાં 300 વર્ષ જૂનું શિવ મંદીર ને શુક્રવારના દિવસે કોંગ્રેસ સરકાર દ્વારા આ મંદિરને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજેપી કે કોંગ્રેસ વિરુદ્ધ મોરચો કાઢ્યો છે. ગાહતોલ સરકાર દ્વારા કરવામાં આવેલું આ એક ખરાબ કાર્ય છે. ત્યાર બાદ કોંગ્રેસ સરકારે એલાન કરી દીધું છે કે ત્યાં બીજી એક બંને બનાવવામાં આવશે જે આ મંદિરને નષ્ટ કરવામાં આવ્યું હતું. આ મંદિર રાજસ્થાનના અલવર વિસ્તારમાં નષ્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજસ્થાન સરકારને ખૂબ જ ઘડી ઘડી સાંભળવી પડી હતી. ત્યારે બીજેપીના કેટલાક પ્રવક્તાએ કોંગ્રેસની ખૂબ જ ટીકા કરી હતી.

એટલું જ નહીં રાજસ્થાનમાં રહેલી કોંગ્રેસ સરકારને બીજેપી દ્વારા ઓરેન્જ તથા બાબર ના નામથી બોલાવવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજસ્થાન ની સરકાર હિન્દુઓ માટે ફરી એકવાર માફી માગી અને મંદિર ક્યાં બનશે અને જણાવ્યું છે કે તે ખૂબ જ હિન્દુ ભક્ત છે અને તે કોઈની આસ્થા સાથે છેડ ખાડ કરવા ઇચ્છતા ન હતા.

ત્યારે તેમને જણાવ્યું કે બીજેપી અને આમ આદમી પાર્ટી દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. બીજેપી સાંસદ કરોડ ઢીલા અને સરકાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ કેટલાક હિન્દુવાદી સંગઠન સરકાર વિરોધ રોષ જતાવી રહ્યા છે. તેમજ સરકાર ઉપર ખૂબ જ દબાણ આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.