રણબીર કપૂરની દુલ્હન બની આલિયા ભટ્ટ, જાણો એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફે કઈક આવું આપ્યું રીએક્ટ…

પાંચ વર્ષ સુધી એકબીજાના સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર એકબીજા સાથે લગ્ન કરી રહ્યા છે અને જિંદગીની એક નવી શરૂઆત કરવાનો વિચાર કર્યો છે તેમજ આલિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોટા શેર કર્યા છે.

સોશિયલ મીડિયા ઉપર આ ફોટા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો દ્વારા તેમને લગ્ન માટે શુભકામનાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં રણવીર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે પણ એક સમય રિલેશનશિપમાં જોવા મળ્યો હતો. અને તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી છે વાયરલ થઇ રહ્યા છે.

 

દીપિકા અને કેટરિના પોતાની નવી જિંદગી ચાલુ કરી દીધી છે. રણવીર અને આજે પણ હવે એકબીજા સાથે પોતાની નવી જિંદગી શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે. રણવીર અને આલિયા ના લગ્ન બાદ ફેન્સ દ્વારા તેમને ખૂબ જ શુભકામનાઓ આપવામાં આવી રહી છે. દીપિકા પાદુકોણ અને કેટરીના પોતાના લગ્ન જીવનમાં ખુશ જોવા મળી છે.

સોશિયલ મીડિયા ઉપર કેટરિનાએ બંનેને શુભકામનાઓ પાઠવી છે અને જીવનમાં આગળ વધે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. તેમજ દીપિકા દ્વારા સોશિયલ મીડિયા ઉપર બંનેના લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આલિયા અને રણવીર પોતાના લગ્નની જાહેરાત કરી દીધી છે. અને આજે અમે પાંચ વર્ષથી એકબીજાને જોડે પ્રેમમાં છીએ હવે અમે એકબીજા જોડે લગ્ન કરી લીધા છે. હવે વધુ સમય અમે એકબીજા વગર પસાર કરી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.