રશિયાએ માર્યુપોલના સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કર્યો, રશિયન સેના ટૂંક સમયમાં યુક્રેનિયન સેનાના છેલ્લા ગઢ પર કબજો કરી શકે છે

રશિયન આર્મી દ્વારા યુક્રેનમાં આવેલા માર્યો કોલ શહેરમાં હુમલો કરી દેવામાં આવ્યો છે. જય દ્વારા છેલ્લા કેટલાક સમયથી રશિયા થી બચાવવામાં આવી રહ્યું હતું. તમને જાણકારી આપી દઈએ કે યુક્રેનના સજીવ સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને હુમલા વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ રશિયા દ્વારા ત્યાં હવાઈ હુમલા ચાલુ કરી દેવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા રક્ષા મંત્રી દ્વારા રાષ્ટ્રપતિ પુતિન જણાવવામાં આવ્યું હતું કે યુક્રેન ના સૈનિકો ત્યાંથી ભાગી ગયા છે અને આ શહેર આપણા કાબૂમાં આવી ગયું છે. ત્યારે રશિયા સરકાર દ્વારા તેમને કોઈપણ હુમલો કર્યા વગર જવાનો આદેશ આપ્યો હતો. તેમજ આ શહેરની રક્ષા કરવા માટે બે હજાર સૈનિકો હથિયાર લઈને ઊભા છે.

રશિયા દ્વારા બીજા ભાગ માં પણ કરવામાં આવ્યો હુમલો

તેમજ યુક્રેન સરકાર દ્વારા આર્થિક રાજધાની ને હારી દીધી છે તેમ જ રશિયન સરકાર દ્વારા ના બીજા ભાગોમાં હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે યુક્રેન સરકાર દ્વારા સામે લડાઈ ચાલુ જ છે. પરંતુ રશિયા થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે ukraine ઉપર રાજ કરશે.

Leave a Reply

Your email address will not be published.