રશિયાએ યુક્રેનના 6 રેલ્વે સ્ટેશનોને કરી નાખ્યા તબાહ, પશ્ચિમી દેશોમાંથી શસ્ત્રોનો સપ્લાય રોકવાનો કર્યો દાવો

રશિયા દ્વારા યુકેન ઉપર બે મહિના થી હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેન ના મોટાભાગના શહેરમાં રશિયા દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. બુધવારના દિવસે રક્ષા મંત્રી જણાવ્યું કે યુક્રેનના મોટાભાગના રેલવે સ્ટેશન નાશ કરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમી દેશોથી મદદ મળતી હતી
રશિયા રક્ષા મંત્રી નું કહેવું છે કે ૬ રેલવે સ્ટેશનનો નાશ કરવામાં આવ્યો છે. જેથી કરીને યુક્રેન બીજા દેશો જોડેથી હથિયાર ની સપ્લાય કરી શકે નહીં. હવે યુક્રેનને બીજા દેશો જોડે છે મદદ મળવી ખૂબ જ મુશ્કેલ છે.
રશિયા એ કર્યા હવાઈ હુમલા
રશિયા એ કહ્યું છે કે બીજા પશ્ચિમી દેશોએ યુક્રેનને ખૂબ જ મદદ કરી રહ્યા હતા. તે માટે રશિયન સરકાર દ્વારા ખૂબ જ મોટું પગલું ભરવામાં આવ્યું હતું. અને તેના છ રેલ્વે સ્ટેશન નાશ કરી દેવામાં આવ્યો હતો જેથી કોઈ બીજા દેશ જોડેથી યુક્રેન મદદ લઈ શકે નહીં.

 

Leave a Reply

Your email address will not be published.