રશિયાના આ શહેરમાં ‘યુક્રેનિયન મિસાઈલ’એ તબાહી મચાવી, જાણો…

યુક્રેન ની સીમાને 112 કિલોમીટર દૂર એક શહેરમાં રાત્રે ઓઇલ ડેપો પર ખૂબ જ ભયંકર આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંયા યુક્રેન દ્વારા આગ લગાવવામાં આવી છે.

તેમજ લોકલ રિપોર્ટ અનુસાર આ શહેરમાં ઓઇલ ડેપો અને અન્ય એક જગ્યા ઉપર એક કચ્છ સમય આગ લાગી હતી. જ્યાં રહ્યા છે રશિયા સેના ની મિલેટ્રી બેઝ છે.જ્યાંથી રશિયા ની સેના અહીંયા થી પોતાના માટે તેલ પૂરું પડતી હતી.

તેમજ એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે ત્યાં કેટલાક અવાજ સાંભળવામાં આવે છે તેમજ આગ એટલી બધી લાગી હતી કે ત્યાં ખૂબ જ ધુમાડો હતો.

ત્યારે રશિયા દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. સિનિયર મિલેટ્રી નો કહેવું છે કે આના પાછળ યુક્રેન નો હાથ છે અને કે રશિયા ની સેના ને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે.  આજે આ યુદ્ધની 62 દિવસ પૂરા થઈ ગયા છે પરંતુ હજુ સુધી આ યુદ્ધ પૂર્ણ થયું નથી.

Leave a Reply

Your email address will not be published.