રશિયાના સૈનિક દ્વારા યુક્રેનની મહિલાઓ અને યુવતીઓ સાથે કરેલા અત્યાચારની કહાની સામે આવી

રશિયાના સૈનિક દ્વારા યુક્રેનની મહિલાઓ અને યુવતીઓ પર કરવામાં આવેલ અત્યાચારની ઘણી કહનીઓ સામે આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે રશિયન સૈનિકોએ 17 વર્ષની યુક્રેનિ યુવતીને કહ્યું કે તે એટલી બદસૂરત છે કે તેઓ તેનો રેપ પણ નહીં કરે પછી યુવતીને પોતાની આંખ સામે જ માતા અને બહેનને મરતા જોવા માટે મજબૂર કરી દીધી.

17 વર્ષની પીડિતા 4 દિવસ સુધી લાશો સાથે પોતાના ઘરમાં રહે છે, જ્યારે યુક્રેનના સશસ્ત્ર બળ એ પોતાના ઘર શહેર ઇરપીનને મુક્ત કરવા સક્ષમ ના થઈ જાય. યુક્રેનની માનવાધિકાર આયુક્ત લ્યુડમિલા ડેનિસોવાએ આ ભયાનક અપરાધીઓની જાણકારી શેર કરી છે. ફેસબુક પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું હતું કે 17 વર્ષની યુવતી અને તેની દાદીએ ગોપનીય મનોવૈજ્ઞાનિક સહાયતાના પ્રવધાન માટે આયુક્તને ફોન કર્યો હતો, જેમણે તેમની કહાની પ્રકાશિત કરવા માટે પરમીશન આપી હતી.

યુવતીએ જણાવ્યું કે ત્રણ રશિયન સૈનિક રાજધાની કિવથી લગભગ 12 મિલ ઉત્તર પશ્ચિમમાં એક ગામમાં તેમના ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સૈનિકોએ ‘એક માતા અને 15 વર્ષની નાની બહેનનો બળાત્કાર કર્યો. તેને માર માર્યો ને વિશેષ ક્રૂરતા સાથે બળાત્કાર કર્યો. બંને મરી ગયા હતા.; તેઓ આગળ કહે છે કે, ‘મનોવૈજ્ઞાનિક આ સ્થિતિમાં ચાર દિવસ સુધી ઘરમાં લાશ સાથે રહી. શહેરની મુક્તિ પછી, તે પોતાની દાદી પાસે જઈ શકી.’

રેપની બીજી ઘટનાઓ.
1. બુચામાં 5 રશિયન સૈનિકો દ્વારા એક 14 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર કરી ગર્ભવતી કરી દેવામાં આવી હતી.
2. 11 વર્ષના એક બાળક સાથે તેની માતા સામે જ બળાત્કાર કરવામાં આવ્યો.
3. નશામાં સૈનિકોએ પતિને મારી નાખ્યો અને બ્રોવરીના પૂર્વી કિવ ઉપનગરમાં પત્ની સાથે વારંવાર બળાત્કાર કર્યો.
4. રશિયન ટેન્ક ચાલક દળએ એક 16 વર્ષની યુવતી સાથે સામૂહિક બળાત્કાર કર્યો
5. અમુક યુક્રેનિ મહિલાઓ અને યુવતીઓએ બળાત્કારી રશિયન સૈનિકોથી બચવા માટે પોતાના વાળ નાના કરી નાખ્યા.
6. એક ગામમાં બે બહેનો સાથે બળાત્કાર કરવામાં આવ્યા.
7. બુચામાં એક 16 વર્ષની યુવતી સાથે બળાત્કાર કર્યો હતો અને તેના શરીરને એક બગીચામાં ફેંકવા પહેલા પુતિનના સૈનિકોએ તેના માથામાં ગોળી મારી દીધી.

Leave a Reply

Your email address will not be published.