રશિયન સેના પર ભારે પડી એક યુક્રેનની ‘બકરી’, આ હરકતથી 40 સૈનિકોને ઉડાવ્યા

યુક્રેનની એક બકરી એ રસિયા સૈનિકોમાં ખૂબ જ તબાહી મચાવી દીધી છે. આ બહાદુર બકરીને ચર્ચા સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે. યુક્રેન ની આ બકરીએ અનેક રશિયાના સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. રશિયાના સૈનિકો જ્યારે આક્રમણની તૈયારી માં હતા તે સમયે યુક્રેનની બકરીએ રશિયાના સૈનિકો ઉપર હુમલો કરી દીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના સૈનિકો હોસ્પિટલની ચારેબાજુ ઘેરાબંધી કરી રહ્યા હતા તે સમયે ukraine ની બકરીએ રશિયન સૈનિકો તરફ આવી રહી હતી તે સમયે કોઈપણ સૈનિકે આ બકરી ઉપર ધ્યાન આપ્યું ન હતો અને બકરી તેમના નજીક બીજા બોમ્બ ગોઠવાયા હતા ત્યાં પહોંચી ગઇ હતી અને ત્યાં અચાનક જ બકરીના પર મૂકવાથી ખૂબ જ મોટો ધડાકો થવાના કારણે ત્યાં રહેલા સૈનિકો પણ મોતને ઘાટ ઉતરી ગયા હતા.

ડેલી સ્ટાર રિપોર્ટ્સ અનુસાર અંદાજિત ૪૦ જેટલા રશિયાના સૈનિકો આ વિસ્ફોટક માં મૃત્યુ પામે છે અને કેટલાક લોકોને ગંભીર ઇજાના કારણે તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બકરી ના કારણે રશિયાના ગોઠવાયેલા બોમ્બ માં ખૂબ જ મોટો ધડાકો થયો હતો. જેથી રશિયાના સૈનિકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

યુક્રેનની ખુફિયા એજન્સી અનુસાર, આ ઘટના રોજડી ગામ માં જોવા મળી હતી. આજે સ્થાનિક લોકો આ બકરીને ભગવાન તરીકે માની રહ્યા છે.

આ પહેલા પણ એક આવી ઘટના જોવા મળી હતી.જ્યારે રસિયા સરકાર દ્વારા ખાનગી બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા જ્યારે તેમના એક કૂતરાએ બોમ્બે એ શોધી કાઢ્યા હતા અને રશિયા દ્વારા કરવામાં આવેલ કાવતરાને બહાર પાડીને સમગ્ર લોકોનો જીવ બચાવ્યો હતો.

રશિયા યૂક્રેન ઉપર 24 ફેબ્રુઆરીના દિવસે હુમલો કર્યો હતો આજે આ લડાઈને ચાર મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ પણ હાલતમાં કોઈ બદલાવ જોવા મળ્યું નથી બંને દેશો આજે પોતે એક બીજાના દુશ્મન થઈને સામે લડી રહ્યા છે અને યુક્રેન પોતાનો દેશ બચાવવા માટે રશિયા સામે લડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.