રાત્રે ન કરવા જોઈએ આ બે કામ, નહિતર રૂઠી જશે તમારા નસીબ, જાણો ક્યાં છે આ કામ…

ભારતીય શાસ્ત્રમા પોતાના નસીબ માટે ઘણા ઉપાયો અને તેના વિશેની બધી જ માહિતિ આપી છે. તેમા એ પણ જણાવામા આવ્યુ છે કે કેવા કામ કરવા જોઇએ અને કેવા કામ ન કરવા જોઇએ. આપણે જો અમુક વસ્તુ કે કામ કરીએ છીએ તો તેનાથી ઘરમા નકારાત્મકતા આવે છે અને આપણુ નસીબ આપણો સાથ આપવાનુ બંધ કરી દે છે. તેમાથી અમુક કામ દિવસના ન કરવા જોઇએ તો ઘણા કામ રાત્રે ન કરવા જોઇએ. આમ જો આપણે આ કામ કરીએ છીએ તો આપણા ઘરની આર્થીક સ્થિતિ પણ નબળી પડી જાય છે.

આમ આમા જણાવ્યા મુજબ જે ઘરમા અશુભ કામો થતા હોય તે ઘરના લોકોને ક્યારે પણ પોતાના નસીબનો સાથ નથી મળી શકતો. આમ શાસ્ત્રમા જણાવેલ ઘણા કામ ન કરવામા આવે તો ભગવાનના આશીર્વાદથી તમારુ નસીબ ખુલી શકે છે. નીચે જણાવેલ બે કામ રાતના સમયે ક્યારે પણ ના કરવા જોઇએ.

રાત્રે એઠા વાસણ અને ખરાબ કપડા ન મુકી દેવા :

ઘણી મહિલાઓ આખો દિવસ કામ કરીને થાકી જાય છે એટલા માટે તેણીઓ રાતના વાસણ અને કપડાને પલાળીને રાખી મુકે છે. તે વાસણ અને કપડાને તે લોકો બીજા દિવસે સવારે કરે છે. પરંતુ આમ ન કરવુ જોઇએ. આમ કરવાથી ઘરની સમૃદ્ધી ઓછી થાય છે અને ઘરનુ સુખ પણ દુર થાય છે. આમ આ કરવુ તમારા ઘર માટે સારુ નથી. જે લોકો દરરોજ આમ કરે છે તેના ઘરમા અશાંતી રહે છે. ભગવાનનો વાસ પણ આવા ઘરમા રહેતા નથી. આજથી જ આ કામ કરવાની આદત દુર કરવી જોઇએ.

વધારીની વસ્તુઓ અને ભંગાર દુર કરવી જોઇએ :

ઘરમા નકારાત્મકતા વધારવા માટે બધાથી વધારે જવાબદાર ભંગાર અને નકામી વસ્તુઓ જવાબદાર ગણાય છે. આનાથી ઘરમા નાણાકિય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી પારીવારીક વિવાદ વધે છે અને અશાંતીઓ આવે છે. આમ થવાથી ઘરના બધા લોકોનો તણાવ પણ વધે છે. તેથી ઘરની અંદરથી નકામી વસ્તુઓ દુર કરવી જોઇએ.

નસીબના સાથ માટે આ ઉપાય કરવા જોઇએ :

બીજા લોકોની મદદ કરવી જોઇએ :

બધા એમ કહે છે કે દાન કરવાથી ઘરની બધી જ સમસ્યાઓ દુર થાય છે. તેથી ગરીબ અને જરૂરીયાત મંદ લોકોની મદદ કરવી જોઇએ આમ કરવાથી તે લોકોના આશીર્વાદ તમને મળશે. આમ થાવાથી તમારા જીવનના બધા જ દુખો દુર થાય છે. આનાથી તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે અને તમારુ જીવન સરળ બની જાશે.

પહેલી રોટલી ગાય માટે કરવી :

આપણે જ્યારે રોટલી બનાવીએ છી ત્યારે પહેલી રોટલી ગાય માટે કરવી જોઇએ. ત્યારબાદ તમે જે રોટલી છેલ્લી કરો છો તે કુતરા માટે કરવી જોઇએ. આમ તમારે નિયમિત રીતે ગાય અને કુતરાને રોટલી ખવડાવી જોઇએ. આમ કરવાથી ઘરમા સુખ અને શાંતી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *