રેખાએ કહ્યું હું દારૂ પીવું છું, ડ્રગ્સ લઉં છું અને ખૂબ જ અપવિત્ર છું, વાંચો વધુ…

રેખા નેવું ના દાયકા માં ખૂબ જ લોકપ્રિય હિરોઈન હતી. અને તેમની મુવી લોકો દ્વારા ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી હતી અને હા આજે પણ તે લાખો કરોડો લોકોના દિલમાં રાજ કરીને બેઠી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે ખૂબ જ સમય સુધી અફેર રહ્યું હતું. આ વાત તેમને એક ઇન્ટરવ્યૂમાં પણ સ્વીકારી હતી અને એ ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તે દારૂ ડ્રગ્સ અને વાસના તે ખૂબ જ ભરપૂર છે.

Simi garewal ના શોમાં રેખા નજર આવી હતી તે દરમિયાન પ્રેમના જીવનની પ્રેમ કથાઓ વિશે અને તેમના લગ્ન મુકેશ અગ્રવાલ સાથે જોડાયેલ કેટલીક વાતો નેશનલ ટીવી ઉપર તેમને કહી હતી.

ટીવી એન્કરે રેખા ને પૂછ્યું શું તમે ડ્રગ્સ કે શરાબ પીવો છો? અને પોતાની જાતને કઈ રીતે સુંદર રાખો છો? ત્યારે રેખા જણાવ્યું કે તે ખૂબ જ દારૂ પીવે છે તેમજ ડ્રગ્સની તેને ખરાબ આદત છે અને તેના શરીરમાં વાસના ખૂબ જ વધુ પ્રમાણમાં છે.

રેખા જ્યારે કોઈપણ શો માં ઇન્ટરવ્યૂ આપવા માટે જતી ત્યારબાદ તે ખૂબ ચર્ચાનો વિષય રહી હતી.દરમિયાન,તે જ ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથેના તેના કથિત સંબંધો વિશે પણ વાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સિમીએ રેખાને પૂછ્યું કે, ‘શું તેણે ક્યારેય અમિતાભ બચ્ચનને પ્રેમ કર્યો છે?’ત્યારે રેખાએ કહ્યું, ‘બરાબર, મને હજુ સુધી એક પણ પુરુષ, સ્ત્રી કે બાળક મળ્યો નથી જે અમિતાભ બચ્ચનને પ્રેમ ન કરતો હોય, તો પછી હું શા માટે અલગ રહી? ભારતમાં રહેતા દરેક લોકો અમિતાભ બચ્ચન ખૂબ જ પસંદ કરે છે અને તેમને ખૂબ જ વધુ ચાહે છે.

Leave a Reply

Your email address will not be published.