રેશનકાર્ડ ધારકો માટે ભારત સરકારે લીધો ચોંકાવનાર નિર્ણય, જાણો…

ભારત હવે ડિજિટલ ઇન્ડિયા તરફ ખૂબ જ વધી રહ્યું છે. તમારે તમારું રેશનકાર્ડ હવે આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે જે લોકોએ હજુ સુધી લિંક ન કરાવ્યું હોય તેમને 31 માર્ચ સુધી ની તારીખ 30 જૂન સુધી લંબાવી છે તમે જાતે ઘરે બેસીને પણ રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જોડી શકો છો.

રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી ખૂબ જ ઓછા અને નહિવત ભાવે મળતું હોય છે જે તે પોતાનું ગુજરાન ચલાવી શકે. રાશનકાર્ડ યોજનાથી લાખો લોકોને લાભ મળે છે તેમજ બીજા અનેક ફાયદા રેશન કાર્ડ સાથે જોડાયેલ છે. જો તમારે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરાવેલ હશે તો સમગ્ર રાજ્યને પરંતુ દેશના કોઈ પણ ખૂણામાંથી તમે સરકાર તરફથી રાશન લઈ શકશો.

ઘરે બેસીને પણ તમે આધાર કાર્ડ લિંક કરાવી શકો છો

સૌ પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ uidai.gov.in ઉપર લૉગિન કરવું પડશે. ત્યારબાદ તમારા જિલ્લા અને રાજ્ય તેમજ પોતાનું સરનામું ચોક્કસપણે ભરો. ત્યારબાદ રાશનકાર્ડના બેનિફિટ્ વિકલ્પો ઉપર ક્લિક કરો. તેમજ તમારી details કરો ત્યારબાદ તમારા મોબાઇલ ઉપર એક otp આવશે જે otp તમારે અંદર આપેલા ઓપ્શનમાં ભરવાનું રહેશે ત્યારબાદ તમારી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે.

જો તમને ઓનલાઇન કરવા ઇચ્છતા ન હોય તો તમે ઓફલાઈન પણ આધાર કાર્ડ લિંક કરાવી શકો છો તેના માટે તમારે આધાર કાર્ડની નકલ રેશનકાર્ડની નકલ તેમજ રેશનકાર્ડ ધારક નું એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો લઈ જવાનું રહેશે. તેમજ આ રેશન કાર્ડ લિંક કરાવવા નું સ્થળ રેશન કાર્ડ કેન્દ્ર હશે.

Leave a Reply

Your email address will not be published.