રિતિક રોશનની ‘કહો ના પ્યાર હૈ’નું નામ ગિનિસ બુકમાં નોંધાયું છે, રેકોર્ડ એવો છે કે તમે સાંભળીને દંગ રહી જશો

વર્ષો પહેલાં બોલિવૂડમાં એક એવી મુવી બની હતી કે જેને 92 એવોર્ડ આપવામાં આવ્યાં હતા. જેનાથી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. આજે અમે તમને આ લેખ દ્વારા આ મુવી વિશે કેટલીક માહિતી પૂરી પાડીશું. આ મૂવીનું નામ કહો ના પ્યાર છે. જેને રાકેશ રોશન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ મુવી રિતિક રોશનને પોતાની જીવનની નવી કારકિર્દી શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollywoodWorld (@bollyworld12)

આ મુવીમાં રિતિક રોશનને પરંતુ અમીશા પટેલ પ્રથમવાર કામ કરી રહી હતી. આ મુવીમાં કેટલાક મજેદાર જોડાયેલા છે જેના કારણે તેને ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ નોંધવામાં આવી હતી.

કહોના પ્યાર હે મુવી માં બેસ્ટ ડાયરેક્ટર થી લઈને બેસ્ટ પ્રોડ્યુસર સુધી તમામ એવોર્ડ આ મુવી જીતી હતી. આ મુવીમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ રિતિક રોશનને આપવામાં આવ્યું હતું. આ મુવી તાત્કાલિક ધોરણે સુપરહિટ થઈ ગઈ હતી અને રાતોરાત બંને લોકો સુપરસ્ટાર બની ગયા હતા.

આજે રિતિક રોશન પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધી ગયા છે અને ત્યારબાદ તેમને પોતાના જીવન દરમ્યાન કોઈ દિવસ પાછું ફરીને જોયું નથી. રિતિક રોશન જગતમાં જે નામચીન વ્યક્તિ બની ગયા છે અને તેમને પોતાના જીવન દરમિયાન અનેક સુપરહિટ મુવી આપી છે.

ત્યારબાદ અમીષા પટેલ તે ખૂબ સક્સેસફુલ બની ગઈ છે. અને રાતોરાત સ્ટાર બની ના કારણે તને અનેક મુવી માં કામ મળ્યો હતો. પરંતુ સમય બદલાતાં કામ ઓછું થઈ જતા અમીશા પટેલ સાઉથની મુવી માં હવે નજર આવી રહી છે. અને થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે અમીશા પટેલ બોલીવુડમાં પાછી કમબેક કરી રહી છે. આવા તે બોલિવુડમાં અમીશા પટેલ ના ચાહકો ખુબ જ ખુશ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.