રોહિત શર્માની કપ્તાની ના લીધે ટીમ ઈંડિયા પણ ખતરામાં, થોડાક જ સમયમાં આ વ્યક્તિને સોંપવામાં આવશે કમાંડ..

રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સની આ વર્ષે ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્મા ઉપર સંકટનાં વાદળો જોવા મળ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન રોહિત શર્મા છે જે આ વર્ષ દરમિયાન ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યા છે તેમને પ્રથમ 8 મેચમાં એક પણ મેચ જીતી નથી. મુંબઈમાં આવા પ્રદર્શનના કારણે રોહિત શર્મા તેમજ અન્ય ખેલાડીઓ પર સવાલો ઉઠવા લાગ્યા છે પરંતુ ભારતના ત્રણ ફોર્મેટના કપ્તાન રોહિત શર્મા છે.

IPL 2021: રોહિત શર્મા ઓપનિંગ મેચ પહેલા જ પરસેવો વહાવતો જોવા મળ્યો, વિડીયો શેર કરીને બતાવી મહેનત, જુઓ | Ipl 2021 rohit sharma was seen sweating even before the opening match work

રોહિત શર્મા ઉપર ઉઠ્યા કેટલાક સવાલ

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનના કારણે દરેક લોકો રોહિત શર્મા ઉપર ખુબ જ પ્રહાર કર્યા છે. આ વર્ષની આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફ રેસમાંથી બહાર નીકળી ગઈ છે. જો રોહિત શર્મા દ્વારા આ રીતે કપ્તાની કરવામાં આવશે તો ભારતને ટીમ ઉપર ખૂબ જ નુકસાન જોવા મળશે.

આ ખેલાડીને બનાવવામાં આવશે હવે નવો કપ્તાન

રોહિત શર્મા વધુ સમય સુધી ઇન્ડિયા ક્રિકેટ ટીમના કપ્તાન નહિ રહી શકે આ ખેલાડીની ઉંમર ૩૪ વર્ષ થઈ ચૂકી છે. જે મોટાભાગના ખેલાડીઓ રિટાયરમેન્ટ જાહેર કરી દેતા હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા ભારતીય ટીમના નવા કેપ્ટન બની શકે તેમ છે. તેમજ કે ગુજરાત ટાઈમ્સને પ્રથમ નંબર ઉપર લઇ ગયા છે.

હાર્દિક પંડયાની જબરદસ્ત કેપ્ટન

હાર્દિક પંડ્યા આ વર્ષ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેમ જ પોતાના અલગ અંદાજના કારણે ગુજરાત titans આઈપીએલમાં પ્રથમ નંબરે જોવા મળે છે જે સાતમાંથી છ મેચ જીતીને 12 પોઇન્ટ મેળવ્યા છે. હાર્દિક પંડ્યા ઉપર કેપ્ટનનું ખૂબ જ વધુ દબાણ છે પણ તું તેમની બેટિંગ ઉપર કોઈ દબાણ જોવા મળી રહ્યું નથી અને તેમને છ મેચમાં 255 મારી ને બીજા નંબર ઉપર પોતાનું નામ અંકિત કરવી છે. ફક્ત એટલું જ નહીં હાર્દિક પંડ્યા જબરજસ્ત બોલિંગ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.