સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ માં ટુરીઝમ વધતા સરકારે મુક્યો પ્રતિબંધ, જાણો વધુ વિગત

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિજયનગર તાલુકામાં પોળો ફોરેસ્ટ ઝીરો પોલ્યુશન માટે ખૂબ જ ફેમસ થયેલ છે. અહીંયા ટુ વ્હીલર સિવાયના તમામ સાધનો ને બહાર પાર્ક કરી દેવામાં આવે છે. તેમજ જિલ્લા કલેકટર દ્વારા પોળો ફોરેસ્ટ માં ટુ વ્હીલર સિવાય તમામ વાહનોને પ્રતિબંધ કરવામાં આવ્યા છે.

પોલ્યુશન ફ્રી કરવા માટે લેવામાં આવ્યો નિર્ણય

જો તમે ફરવાના ખૂબ જ શોખીન છો તો તમારા માટે સાબરકાંઠામાં આવેલ પોળો ફોરેસ્ટ એક સુંદર જગ્યા છે. તેમજ પોલ્યુશન વધે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ૧૦મી જૂન સુધી લાગુ રહેશે. જો તમારા જોડે ભારે વાહનો હશે તો તમારે નાકા જોડે પાર્ક કરવા પડશે.

થોડા સમય પહેલાં તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ કરવામાં આવી હતી

પોળો ફોરેસ્ટ ગુજરાત ની ફેમસ ટુરીઝમ પોઇન્ટ છે લોકો દૂર-દૂરથી અહીંયા વિકેન્ડ મનાવવા આવતા હોય છે. તે માટે અહીંયા કોઈ નુકસાન ન થાય એટલે સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. દરેક લોકોને આ નિયમનું ચોક્કસ પાલન કરવું પડશે જો પાલન નહીં કરે તો તેના ઉપર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.