સાચા દેશભક્ત છે ટાટા, અચાનક એક દિવસ પ્લેનમાં મારી બાજુમાં બેઠા અને કિસ્મત બદલી નાખી, જાણીતા બિઝનેસમેને જણાવી કહાની

જીવનમાં આપણે અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં ઘણું શીખવા મળતું હોય છે તેઓ જ કિસ્સો 2004માં જેટ એરવેઝમાં બેઠેલા સંજીવ કોલ સાથે જોવા મળ્યો હતો. સંજીવ કોલ વિમાનની મુસાફરી દરમિયાન પોતાની પીપીટી જોઈ રહ્યા હતા તે દરમિયાન એક ભૂલના કારણે સમગ્ર વિમાનમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ક્રિશ કેપિટલ ના માલિક સંજીવ કોલ એક દિવસે લિક્વિડ પોસ્ટ 2004માં જેટ એરવેઝમાં મુસાફરી કરી રહ્યા હતા. આ કંપનીના પ્રમોટર ટાટા ગ્રુપના માલિક રતન ટાટા છે. આ કંપનીને સૌથી વધુ પૈસા ટાટા કંપની દ્વારા આપવામાં આવ્યા છે અને તે ખૂબ જ રોમાંચક વાત છે. રતન ટાટા સાથે એક જ મુલાકાતમાં સંજીવ કોલે રતન ટાટા જોડે તે ખૂબ જ મોટા પૈસા પોતાની કંપની શરૂ કરવા માટે લીધા હતા.

સંજીવ કોલ પોતાના શરૂઆતના સમયમાં ફંડિંગ માટે મુંબઈથી દિલ્હી આવી રહ્યા હતા. પરંતુ તેમનો કાર્ય પૂર્ણ ન થવાના કારણે તે ખૂબ જ દુઃખી હતા અને મુંબઈ જઈ રહ્યા હતા તે સમયે રતન ટાટા તેમની બાજુની સીટમાં બેઠેલા હતા અને તે જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

તે સમયે અચાનક જ પોતાને drink હાથમાંથી પડી ગઈ અને રતન ટાટા ના ટાઈ ઉપર પડી હતી. તે સમયે સંજીવ કોલ ખૂબ જ ડરી ગયા હતા અને તેમના આંખમાં આંસુ આવી ગયા હતા ત્યારે રતન ટાટા તેમની સંપૂર્ણ વાત પૂછી હતી અને રતન ટાટા એ પોતાનો નંબર તેમને આપ્યો હતો અને તે જ દિવસે રાતે તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા ની ઓફર આપવામાં આવ્યો હતો. અને સંજીવ કોલની તે દિવસથી જિંદગી બદલાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.