સલમાન ખાનની ધર્મેન્દ્ર સામે બોલતી બંધ થઇ જાય છે ,કારણ જાણી ચોંકી ઉઠશો

સલમાન ખાન બોલીવુડ નામચીન કલાકાર છે. આજે સમગ્ર ભારત જ નહીં પરંતુ દુનિયા તેમને ઓળખે છે. સલમાન ખાને પોતાના જીવનમાં ખૂબ જ ઈજ્જત કમાય છે. સલમાન ખાને બોલિવૂડમાં અનેક લોકોના જીવન બનાયા છે. જેમકે સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, આયુષ શર્મા, આ બધા કલાકારોને બોલીવુડ જગતમાં સલમાન ખાન જ લઈને આવ્યા હતા.

સલમાન ખાન હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહેતા હોય છે અને તેમને પોતાના લગ્ન વિશે અવારનવાર પ્રશ્નો કરવામાં આવતા હોય છે. સલમાનખાન ફક્ત બે લોકો આગળ કંઈ પણ બોલી શકતા નથી. કારણ જાણી તમે પણ થઈ જશો હેરાન.

સલમાન ખાન બોલીવુડ જગત માં ભાઈજાન તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન બોલિવૂડમાં કોઇનાથી પણ ડરતા નથી. પરંતુ સલમાન ખાન પણ બોલીવુડ જગતના કેટલાક લોકો થી ડરે છે. તેમના સામે સલમાન ખાન બિલકુલ પણ બોલતા નથી.

બીજું કોઈ નહિ પણ ધર્મેન્દ્ર સામે સલમાનખાન ઊંચા અવાજે વાત પણ કરી શકતા નથી. બોલિવૂડમાં કેટલાક નવા હીરો પણ આવ્યા છે પરંતુ આજે પણ લોકો જુના કલાકારો ની ઈજ્જત કરે છે. ધર્મેન્દ્ર પોતાના મનમાં હોય તેવું જ કાર્ય કરે છે સલમાન ખાન તેમના આગળ કંઈ પણ બોલી શકતો નથી.

સલમાન ખાન બોલીવુડ જગતમાં ખૂબ જ મોટું નામ છે. તે હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાન માટે કહેવામાં આવે છે કે જ્યારે સલમાન ખાન ગુસ્સામાં હોય ત્યારે તે કોઈ ની પણ વાત સાંભળતા નથી. પરંતુ સલમાન ખાન અમિતાભ બચ્ચન આગળ પણ કઈ બોલી શકતા નથી.

સલમાનખાન એટલા માટે કઈ નથી બોલતા કારણ કે તે આ બંને લોકોની ખૂબ જ ઈજ્જત કરે છે. તેમજ બંનેને પોતાની પ્રેરણા માને છે. સલમાનખાનના બંને લોકો સાથે વાતચીત કરતા ખૂબ જ પ્રેરણાથી વર્તન કરે છે.

Leave a Reply

Your email address will not be published.