સલમાનખાનના ભાઈ સોહીલ ખાન ને એક દિવસે રોડ ઉપર ઢોરમાર મારવામાં આવ્યો હતો, કારણ જાણીને થઈ જશો હેરાન

સલમાન ખાન બોલીવુડ જગતમાં પોતાનું અલગ જ નામ ધરાવે છે અને લોકો સલમાન ખાનની ખૂબ જ ઈજ્જત કરે છે. સલમાન ખાન જોડે આજે ખૂબ જ પૈસા છે અને જિંદગીમાં તેમને ખૂબ જ સફળતા મળી છે. બોલીવુડ જગતમાં કોઈ પણ વ્યક્તિ સલમાન ખાનને ઊંચા અવાજમાં વાત કરી શકે.

થોડા સમયથી સલમાન ખાન અને સોહેલ ખાન સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું કે સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનને રોડ ઉપર લોકો દ્વારા મારવામાં આવ્યો હતો. જ્યારે સોહીલ ખાન ને મારવામાં આવ્યું હતું તે સમયે સોહિલ ખાન નશાની હાલતમાં હતો.

સલમાન ખાન બોલીવુડ જગતમાં પોતાની ખૂબ જ ઈજ્જત કમાઇ છે. લોકો સલમાન ખાનને ખૂબ જ વધુ પસંદ કરે છે. અત્યાર સુધી સલમાન ખાને ખૂબ જ પૈસા અને જ ઈજ્જત કમાઇ છે. પરંતુ થોડા સમય પહેલા સોહીલ ખાન રોડ ઉપર માર મારવામાં આવ્યો હતો.

તે સમયે સોહિલ ખાન દારૂ પીને ગાડી ચલાવતો હતો. તે સમયે બાજુમાં ચાલતી ગાડી ને સોહીલ ખાન ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે બાજુમાં ચાલતી ગાડીમાં કેટલાક લોકોએ ગાડી ઉભી રાખીને ઢોર માર માર્યો હતો. સોહીલ ખાન થોડા સમયથી ખૂબ જ મુશ્કેલી માં ચાલી રહ્યા છે.

સોહીલ ખાન ખરાબ હરકતોના કારણે રોડ ઉપર તેમને મારવામાં આવ્યા હતા અને આજે લગ્નના 24 વર્ષ બાદ પોતાની પત્ની જોડે છૂટાછેડા લઇ રહ્યા છે. અને બંને અલગ થઈ જવાનો નિર્ણય લઈ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.