સરકાર તરફથી હવે ફ્રીમાં રાશન આપવામાં આવશે નહીં, એક કિલો ઉપર લગાવવામાં આવશે આટલી પેનલ્ટી

એપીએલ અને બીપીએલ પરિવારના લોકોને હવે સરકાર તરફથી ઘઉં આપવામાં આવશે નહીં. જો તમારા ઘરે પણ સરકારના વિરુદ્ધ આ 6 વસ્તુઓ છે તો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૧૦ કિલો ઘઉં આપવામાં આવે છે. જેના માટે કોઈ પૈસા ભરવાના હોતા નથી.

એપીએલ અને બીપીએલ પરિવાર માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. ફ્રી મારા શું લેવા માટે તમારા સુખ સુવિધાઓ હોવી જોઈએ નહીં. ફ્રીમાં રાશન ફક્ત ગરીબ પરિવારોને જ આપવામાં આવશે. જો નિયમનું ઉલ્લંઘન થતું નજર આવશે તો સત્તાવીસ રૂપિયા પેનલ્ટી લગાવવામાં આવશે.

ગરીબી રેખાથી નીચે આવતા લોકોને હવે ઘઉં આપવામાં આવશે જો પરિવારમાં કોઇ સભ્ય ને સરકારી નોકરી હશે તો તેને ફ્રીમાં રાશન આપવામાં આવશે નહીં. જો તમારા ઘરમાં ફ્રિઝ યા કોઈ ડીટીએચ કનેક્શન હશે તો તમને સરકાર તરફથી રાશન આપવામાં આવશે નહીં.

તેમજ માસિક આવક ૩૦૦૦થી વધુ હોવી જોઈએ નહીં તેમજ એપીએલ પરિવારના સભ્યની માસિક આવક ૧૦ હજારથી વધુ હોવું જોઈએ નહીં જો બધું હશે તો તમને સરકાર તરફથી રાસન આપવામાં આવશે નહીં.

ગુરુના ની શરૂઆત દરમિયાન સરકારે ખૂબ જ મોટી સંખ્યામાં દરેક લોકોને રાશન પૂરું પાડ્યું છે. જેના કારણે સરકારને ખૂબ જ નુકશાનનો સામનો કરવો પડ્યો છે તે માટે સરકાર કેટલાક કડક પગલાં ઉઠાવી રહી છે જેના કારણે ફક્ત યોગ્ય લોકો સુધી જ રાશન પહોંચવું જોઈએ.

ફ્રી માં રાશન લેવા માટે 6 વસ્તુઓ તમારા ઘરે ન હોવી જોઈએ

૧૦૦ ગજ થી વધુ મોટો પ્લોટ
ગાડી ટ્રેક્ટર
એર કન્ડિશનર
બે લાખથી વધુ આવક
પાંચ કિલો વોટ નું જનરેટર
હથિયાર રાખવા માટેનું લાયસન્સ

 

ઉપર આપેલ લિસ્ટમાંથી જો તમારા જોડે કોઈ પણ વસ્તુ છે તો તમે ફ્રી માં લેવા માટે અયોગ્ય છો તેમજ સરકાર તરફથી તમને ફ્રી રાસન આપવામાં આવશે નહીં

ફ્રી માં રાશન ફક્ત આ માણસો જ લઈ શકશે

ઝૂંપડપટ્ટીમાં રહેતો હોવો જોઈએ
ભીખ માંગતો હોવો જોઈએ
મજૂરી કામ કરતો હોવો જોઈએ
ઘરેલુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોવો જોઈએ
ડ્રાઇવર અથવા કુલી હોવો જોઈએ
ખેડૂત હોવો જોઈએ
કચરો ઉઠાવનાર હોવો જોઈએ
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ વ્યક્તિ હોવો જોઈએ
ગરીબી રેખા નીચે આવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.