સરકારી કર્મચારીઓને મળશે 450 રજાઓ! જાણો શું છે આ રજા, જેના બદલામાં મોદી સરકાર આપે છે પગાર

મોદી સરકાર થોડા સમયમાં લેબર કોડ ના નિયમો લાગુ કરવાની છે પરંતુ ચારે લેબર કોડલાગુ કરતાં ઓછામાં ઓછા ત્રણ મહિના જેટલો સમય લાગશે કારણ કે દરેક રાજ્યોમાં નિયમ બનાવવામાં થોડો સમય લાગતો હોય છે અધિકારીઓનું કહેવું છે કે આ લેબર કોડ જુના સુધી તૈયાર થઈ જશે. એટલે કે જુલાઈ મહિના સુધી આ લેબર કોડ તૈયાર થઈ જશે અને કર્મચારીઓને કેટલી રજાઓ આપવામાં આવશે 300 થી 450 સુધી જઈ શકે તેમ છે.

જાણો શું છે આ આ રજા જેના બદલામાં મળે છે પગાર

અત્યારે સરકારી કર્મચારીઓને હાસ્ય 30 રજાઓ આપવામાં આવે છે જેની સરકાર દ્વારા કોઈ પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી અને સરકાર તેમને પગાર આપતી હોય છે. પરંતુ એક વર્ષ બાદ આ રજાઓ ૬૦ દિવસ સુધી થઈ જશે. રિટાયરમેન્ટ કર્મચારીઓને રજા ને બદલે બેસિક સેલરી આપવામાં આવશે.

૪૫૦ સુધી મળી શકે છે રજાઓ

લેબર કોડના નિયમોમાં બદલાવ લઈને શ્રમ મંત્રાલય તેમજ લેબર યુનિયન અને ઉદ્યોગ જગતના કેટલાક પ્રતિનિધિઓ આ વિશે કામ કરી રહ્યા છે તેમજ 300 થી લઈને ૪૫૦ સુધી માંગણી કરવામાં આવી છે.

23 રાજ્યોમાં આ નિયમ

4 લેબર કોડ નો નિયમ લાગુ પડતો થોડો સમય લાગશે અને રોજગાર ધંધામાં ખૂબ જ પેલી જોવા મળી શકે તેમ છે અત્યાર સુધી 23 રાજ્યોમાં આ નિયમ લાગુ થઈ ગયો છે. ફક્ત સાત રાજ્યોમાં આ નિયમ બાકી છે જે ત્રણ મહિના સુધી તૈયાર કરી દેવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જુલાઈ સુધી આ નિયમ બાકીનાં રાજ્યોમાં લાગુ પડી જશે.

શું છે લેબર કોડ

ભારતના 29 સેન્ટ્રલ લેબરકામ ચેનલ ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યા છે તેનું મુખ્ય આધાર વેતન સામાજિક સુરક્ષા સબંધ સુરક્ષા અને સ્વાસ્થ્ય અને કામના આધાર ઉપર રાખવામાં આવેલ છે. 23 રાજ્યોમાં આ અમલ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે રાજ્યમાં હજુ સુધી આ નિયમ અમલ કરવામાં આવ્યો નથી તેને 1 જુલાઇ સુધી અમલ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.