સાસુ-વહુના ઝગડા માં ખુલી સાસુની પોલ, કરતી હતી ગંદુ કામ, પોલીસ ઘરનો હાલ જોઈને ચોંકી ગઈ

મોટાભાગના ઘરે સાસુ-વહુ વચ્ચે નાની-મોટી નોક જોક જોવા મળતી હોય છે. પરંતુ ગોપાલગજ માં સાસુ થી પરેશાન પુત્રવધુએ પોલીસ બોલાવી ને સાસુની પોલ ખોલી દીધી હતી. સાસુ ઘર માં દારૂ વેચી રહ્યા હતા અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમગ્ર પોતાનો ધંધો ઘરમાંથી જ ચલાવતા હતા.

પોલીસને થોડા સમય પહેલાં જ માહિતી મળી હતી કે આ ઘરમાં દારૂ વેચાય રહ્યું છે ત્યારબાદ માસ્ટર માઇન્ડ શારદાદેવી ની ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઘરે 56 લીટર જેટલું પકડી પાડવામાં આવ્યું છે. આ મહિલા પોતાના ઘરમાં રસોઈ દરમિયાન દારૂ બનાવતી હતી. તે સમયે હરિશંકર ફરાર થઇ ગયો છે અને પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરી દેવામાં આવી છે.

પોલીસ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે શારદાદેવી શરબત બનાવવામાં ખૂબ જ હોશિયાર છે તમને સમગ્ર દારૂ જમીનના અંદર દાટી ને રાખ્યો હતો. પોલીસે અનેકવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમને પહેલાં સફળતા મળી ન હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.