SC, ST અને OBCને મળશે 50 ટકા અનામત, G 23 ના નારાજ નેતાઓની ફરિયાદોનું આવ્યું સમાધાન

રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ મોટા પાયે ચિંતન શિબિર ચાલી રહી છે. આ ત્રણ દિવસ શિબિરમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા નજર આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સમાજના સંગઠન ને આગળ લાવવા માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોને ૫૦ ટકા અનામત આપવામાં આવી શકે છે.

કોંગ્રેસમાં ચિંતન શિબિર દરમિયાન મહિલા અનામત ફોટાની અંદર થોડા ફેરફાર થવાની શક્યતા આપી છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિધાનસભા અને મહિલાઓને અનામત આપવાની સાથે અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ પછાત વર્ગોની સ્ત્રીઓની અલગથી અનામત આપવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા સામાજિક ન્યાય સામાજિક ન્યાય કલાકાર ની રચના કરવામાં આવશે. જેથી કરીને પછાત વર્ગીય સમાજ આગળ આવે અને એક જૂથ મળીને વિકાસ તરફ કાર્ય કરે.

કોંગ્રેસના બંધારણ માં એસી એસટી અને ઓબીસી સમાજના લોકોને ૨૦ ટકા અનામત આપવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વર્કિંગ કમિટીના સભ્યોને ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવશે. જેથી હાલ 50% કરવાનો ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ સરકારમાં કેટલાક લોકો ખૂબ જ નારાજ હતા તેમને મનાવવા માટે સરકાર દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શિબિરમાં e23 ના તમામ નેતાઓ સાથે જોવા મળ્યા હતા. પરંતુ કપિલ સિબ્બલને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ.

આ શિબિરમાં દરેક વ્યક્તિએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને દરેક મુદ્દા ઉપર દિલ ખોલીને વાત કરવામાં આવી હતી. નોંધનીય વાત એ છે કે આ અનામત મુખ્યરૂપે કમિટી સભ્યો માં જોવા મળી શકે છે એટલે કે કોંગ્રેસમાં ૫૦ ટકા અનામત ટિકિટ લેવા માટે ફાળવવામાં આવી રહી છે જેના મુખ્ય ફાયદો જુના કાર્યકર્તાઓ ઓ ને જોવા મળશે. આ શિબિરમાં અલગ-અલગ રૂપ દ્વારા વિવિધ વિષયો પર વાતો કરવામાં આવી હતી તેમજ થોડા દિવસમાં નવો ઠરાવ બહાર પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.