શૈલેષ લોઢા શો છોડ્યા બાદ હવે તારક મહેતા માં થઇ એક નવી એન્ટ્રી, ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

શૈલેષ લોઢા હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં થી બહાર જવાનું ખૂબ જ મોટો ફેસલો કરી લીધો છે. હવે શૈલેષ લોઢા આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં જોવા મળશે નહીં. પરંતુ હવે તારક મહેતામાં ફરી એકવાર નવી એન્ટ્રી થઈ ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં જ્યારે પણ કોઈ કલાકાર બહાર જાય છે ત્યારે હંમેશા કોઈ નવા પાત્ર ની એન્ટ્રી જોવા મળતી હોય છે. ફરી એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોવા મળી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ખુશ્બુ પટેલ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રતીક્ષા નું પાત્ર ભજવનાર ખુશ્બુ પટેલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણકે હવે પોપટલાલને જિંદગીમાં જીવન ની પ્રતીક્ષા ની શરૂઆત બતાવવામાં આવી છે. એટલે કે ખુશ્બુ પટેલ પ્રતીક્ષામાં રોલમાં પોપટલાલની ભાવિ પત્ની રૂપ માં જોવા મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Khushbu Patel🧿 (@bee.khushbu)

પોપટલાલ છેલ્લા કેટલાક સમયથી જીવનસાથીની તલાશમાં હતા હવે આ વાત પાકી થઈ જાય છે કે ખુશ્બુ પટેલ પોપટલાલ જોડે ભાવિ પત્ની નો રોલ નિભાવી રહી છે. જો ખુશ્બુ પટેલ ના જીવન ની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Khushbu Patel🧿 (@bee.khushbu)

ખુશ્બુ પટેલ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે અને તેને ટ્રાવેલિંગ કરવાનું ખૂબ વધુ પ્રમાણમાં હોવાને કારણે તે હંમેશા ટ્રાવેલિંગ કરતી નજર આવે છે. ખુશ્બુ પટેલ ને પ્રથમવાર આ ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યું છે. ખુશ્બુ પટેલ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં તેને કામ મળતા તે ખૂબ જ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.