શાકભાજી વેચનાર યુવતી જજ બની! પરીક્ષા ફોર્મ ભરવાના 500 રૂ નોહતા ત્યારે તેને એવું કામ કર્યું કે….

લોકો પોતાની અથાક મહેનત ના કારણે જીવનમાં ખૂબ જ આગળ વધતા હોય છે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક છોકરી 25 વર્ષની ઉંમરે શાકભાજી વેચી ને આજે જજ બની ગઈ છે. અંકિતા નામની છોકરી શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. 1 અઠવાડિયા પહેલા રીઝલ્ટ આવી ગયું હતું પરંતુ તે સમયે કોઈ મૃત્યુ પામ્યા હોવાના કારણે માતા-પિતા ઇન્દોર ગયા હતા એટલા માટે તેણે હજુ સુધી કોઈને વાત કરી ન હતી.

અંકિતાએ પરીક્ષા પાસ કરીને એસી કોટા માં 5 રેન્ક મેળવ્યો હતો. તેણે જણાવ્યું કે તેના ઘરની પરિસ્થિતી ખુબજ ખરાબ હતી. ગીતા પાંચ વાગ્યે ઊઠીને બજારમાં જાય છે તેમ જ મમ્મી આઠ વાગ્યે ઘરનું જમવાનું બનાવીને શાકભાજીની લારી લઈને જતી રહે છે. ત્યારબાદ તેમને બજારમાં જઈને શાક વેચે છે. અંકિતા નો ભાઈ મજૂરીકામ માટે જાય છે જ્યારે નાની બેન ના લગ્ન થઈ ચૂક્યા છે.

અંકિતાએ જણાવ્યું કે તે દિવસના આઠ કલાક જેટલો સમય વાંચન કરતી હતી સાંજે લારી ઉપર મમ્મીને મદદ કરવા માટે જતી હતી અને રાત્રે 10 વાગ્યે પરત આવી 11 વાગ્યે ફરીથી વાંચવા બેસી જતી હતી.

અંકિતા સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તે ત્રણ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પિતા જોડે એલએલબીની ફરવા માટે પણ પૂરતા પૈસા ન હતા. અંકિતા નું કહેવું છે કે તેના માતા-પિતા દ્વારા તેને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ ખુશખબરી તેને તેના માતા-પિતાને જણાવી હતી.

અંકિતાએ જણાવ્યું કે જીવનમાં અનેકવાર અસફળતા મળે છે પરંતુ પરિણામથી ગભરાવવું જોઈએ નહીં અને પ્રયાસ ચાલુ રાખવું જોઈએ એક દિવસ ચોક્કસપણે સફળતા મળશે.

અંકિત આજે જણાવ્યું કે તે ખૂબ જ નાના પરિવારમાંથી આવે છે અને પોતાની મહેનતથી હવે આગળ વધી છે તેમજ જીવનમાં હવે તે ખૂબ જ આગળ વધવા ઇચ્છે છે. અંકિતા ના માતા પિતા તેને બનાવવા માટે લોકો જોડે થી વ્યાજે પૈસા લાવતા હતા.

Leave a Reply

Your email address will not be published.