શું ભારતમાં બુલેટ ટ્રેનનું કામ અટકશે? જાપાને ઈન્કમ ટેક્સ પર સવાલ ઉઠાવ્યા

દેશમાં ખૂબ સમયથી બુલેટ ટ્રેન ની યોજના ચાલી રહી છે. પરંતુ હજી સુધી તેનું કામ કરવામાં આવી રહ્યું નથી. ભારત સરકાર દ્વારા દેશની પ્રથમ બુલેટ ટ્રેન જાપાન ને કામ આપવામાં આવ્યું છે આ પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ થી લઈને અમદાવાદ વચ્ચે પસાર થશે આ પ્રોજેક્ટ માટે સૌથી પહેલાં જમીન અધિગ્રહણ કરવા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ જાપાનના એન્જિનિયરોને પોતાના કમાયેલા પૈસા ઉપર ભારતીય ઇન્કમટેક્ષ ભરવું ખૂબ જ મુશ્કેલ છે.

જાપાનને ઇન્કમટેક્સ ભરવું નથી

હકીકતમાં જાપાનની બુલેટ ટ્રેન ને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેના એન્જિનિયરોને ઇન્કમટેક્સ માટે રાહત આપવી જોઈએ તેમજ તેના મોટાભાગના એન્જિનિયરો બુલેટ ટ્રેન ઉપર કામ કરી રહ્યા છે જ્યાં સુધી આ વિશે સમાધાન ન થાય ત્યાં સુધી બુલેટ ટ્રેનનું કામ આગળ નહીં વધે.

ઇન્કમટેક્સ ના લે ભારત સરકાર

જાપાનનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવતા કામમાં કોઈ ટેક્સ આપવો ન જોઈએ તેમજ આ કામ માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવશે. આ કામ નું મુહૂર્ત 2020 ના એન્ડ સુધી કરી દેવામાં આવશે. બુલેટ ટ્રેન મુખ્ય જાપાનની બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જે બંને કંપનીઓ દ્વારા ટેક્સ માફ કરવા માટે અરજી કરવામાં આવી છે.

જાપાનથી મલી લોન

તેમજ જાપાન સરકારે ભારત સરકારના કેટલાક નિયમો ઉપર આપત્તિ જતા હોય છે તેમજ તેમને જણાવ્યું કે વિદેશી નાગરિકો જોડે તેમને ટેક્સ ન લેવો જોઈએ. આ યોજના હેઠળ જાપાન એ ભારત સરકાર ની લોન આપી હતી.

Leave a Reply

Your email address will not be published.