શું તમને ખ્યાલ છે ભારતમાં વરિષ્ઠ નાગરિક ને મળે છે આટલી બધી સુવિધાઓ? ૯૦ ટકા વ્યક્તિઓ નથી જાણતા…

આપણા દેશમા અનેક જાતની યોજનાઓ બનાવામા આવી છે. તેમાથી પણ બધાથી વધારે વરીષ્ઠ લોકો માટે ખુબ જ જરૂરી યોજનાઓ બનાવેલી છે. આપણા ભારત દેશમા આવી જ ઘણી ઉપયોગી અને સુવિધા આપનાર યોજનાઓ છે. તેની માહિતિ દરેક માણસને ખબર નથી તેથી તે લોકો તેના લાભથી વંચીત રહે છે. તો આજે આપણે આ યોજનાઓ વિશે ચર્ચા કરીશુ.

ઇંકમટેક્સમા મળનાર છુટ :

જે લોકોની ઉમાર ૬૦ વર્ષ કરતા વધારે હોય છે અને તેમની આવક ત્રણ લાખ હોય છે તો અતે લોકોને ટેક્સ ભરવો પડતો નથી. તેમજ જે લોકોની ઉમર ૮૦ કરતા વધારે છે તે લોકોએ ૫ લાખ સુધીની આવક હોય તો વેરો ભરવો પડતો નથી. આની ૧૯૬૧ની કલમ મુજબ હેલ્થ ઇંસ્યોરંસ પર ત્રીસ હજારની છુટ આપવામા આવે છે. જો આ લોકોને મોટી બીમારી હોય તો તે લોકોને ૬૦૦૦૦નો લાભ મળી શકે છે. ૮૦વર્ષ પછીના લોકોને વધારે નાણાનો લાભ મળી શકે છે.

હવાઇ યાત્રામા મળતી છુટ :

આ લોકોને ખાનગી અને સરકારી બન્ને જાતની ફ્લાઇટમા અડધા ભાવે ટીકીટ મળે છે. આમ આના માટે બધી કંપનીઓએ પોતાના અલગ નિયમો બનાવ્યા છે. ઘણી કંપની વાળા ૭૦ની આજુબાજુના વર્ષ કરતા વધારે ઉમર વાળા લોકોને છુટ આપે છે.

રેલ યાત્રા :

આપણા દેશના રેલ વિભાગે વરીષ્ઠ પુરુષ લોકોને ૪૦ ટકાની છુટ આપે છે અને મહિલાઓને ૫૦ ટકાની છુટ આપે છે. આ લોકો માટે અલગથી ટીકીટ રીઝર્વેશન માટેનુ કાઉંટર બનાવ્યુ છે. જેના કારણે તે લોકોને વધારે સમાય સુધી રાહ ન જોવી પડે. ઘણા સ્ટેશન પર તે લોકો માટે વ્હિલચેરની સુવિધા કરવામા આવી છે.

બસ યાત્રા :

આ લોકોની બસ સુવિધા માટે બધી રાજ્ય સરકારે અલગથી નિયમો બનાવ્યા છે. તે લોકોને ફ્રીમા મુસાફરી કરી શકે છે. તે લોકો માટે બસમા અનુક સીટ પણ નક્કી કરેલ હોય છે.

વ્યાજદરમા મળતી છુટ :

નિવૃત થયા પછી તે લોકો બેંકમા એફડીમા વધારે નાણા રોકે છે. તેથી તેમાથી મળતા વ્યાજના કારણે તે લોકોની આવક વધે છે. આમ આવી જ રીતે બેંકા તરફથી પણ ઘણી યોજનાઓ તેમના માટે બનાવામા આવે છે. તેથી તે લોકો વધારે વ્યાજનો લાભ મેળવી શકે. તે લોકોને લોન જોતી હોય તો તેમને ઓછા વ્યાજદરે લોન આપે છે અને ફિક્સ ડીપોઝીટ પર પણ આપવામા આવે છે. જુદી જુદી બેંકમા અલગ અલગ નિય્મો હોય છે તેથી પહેલા તેની જાણકારી મેળવી લેવી જોઇએ.

ખાસ યોજનાની છુટ :

આમ સરકારે આ લોકોની તબીયત અને જરૂરીયાતને ધ્યાનમા રાખીને વેલફેર સ્કિમની યોજનાઓ બનાવી છે. રાષ્ટ્રીય વીમા કંપની તે લોકો માટે મેડીકલ વીમાની અગવડ કરી છે. તે લોકોને દવાખાનામા એડમિટ થવુ પડે તો તે લોકોને લાખ રુપિયા સુધીની સહાય મળે છે. સમસ્યા વધારે મોટી જણાય તો તે લોકોને વધારે નાણાની સહાય મળી શકે છે. એલઆઇસી મા પણ તે લોકો માટે પેંશનના વીમાની યોજના બનાવામા આવી છે.

તે લોકોને ૧૦વર્ષ સુધી ૮ ટકા વ્યાજ આપવામા આવે છે. તે લોકો આમા ૫ લાખ કરતા વધારે રોકી શકે છે. સરકારે તે લોકો માટે પ્રધાનમંત્રી વય વંદન નામની યોજના પણ બનાવી છે. તે લોકો આમા પંદર લાખ કરતા વધારે નાણાનુ કરી શકે છે અને તે નાણાનુ તેમને ૮ ટકા વ્યાજ આપવામા આવે છે.

ટેલિફોન બીલમા રાહત :

બીએસએનએલમા સિનિયર લોકોને આમા રજીસ્ટ્રેશન કરાવુ જોઇએ. તેને રજીસ્ટ્રેશન કરવુ તે લોકો માટે મફતમા છે. લેંડલાઇનમા તે લોકોને ૨૫ ટકા બીલમા રાહત કરવામા આવે છે.

તે લોકોને મળનારી અન્ય સુવિધાઓ :

બેંકમા કોઇ પણ જાતનુ કામ હોય તો આ લોકો માટે અલગથી સુવિધા કરવામા આવે છે. તેના દ્વારા તે લોકોને વરીષ્ઠ છે તેનુ કાર્ડ આપવામા આવે છે. તેથી તે લોકો વ્યાજની સુવિધાઓ મેળવી શકે છે. તે પોતાની રોકડ માટે પહેલી સુનાવણી કરાવી શકે છે. દવાખાનામા તે લોકો માટે અલગથી સુવિધા હોય છે તેથી તે લોકોને બીજા લોકો સાથે ઉભવુ ના પડે. તેમના બાળક દ્વારા વિદેશનો પાસપોર્ટ બતાવામા આવે તો તે લોકોને પોસ્ટ પાસપોર્ટ બનાવી દેવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published.