શું યુક્રેન યુદ્ધમાં બ્રિટન ની એન્ટ્રી થઈ ચૂકી છે? ઉતારી દીધા ખતરનાક કમાંડોઝ…

શું યુક્રેન અને રશિયા યુદ્ધમાં બ્રિટિશ સેના જોડાઈ રહી છે આ સવાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

બ્રિટિશ કમાન્ડોને યુક્રેનમાં આવી ગયા છે?

દર્શન મીડિયા રિપોર્ટ અનુસાર યુક્રેનમાં બ્રિટિશ આર્મી ઉતારી દેવામાં આવી છે તે યુક્રેન આર્મી ના કપડા પહેરીને આર્મી સાથે લડાઈ કરી રહી છે.

રશિયાએ આપી બ્રિટિશ કમાન્ડોને ધમકી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિટિશ કમાન્ડો યુગ ની મદદ માટે પહોંચી ગયા છે પરંતુ આ વાતની જાણ રશિયાને જતાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો જ્યારે ૪૮ વર્ષીય અને ૨૮ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તપાસ દરમિયાન આ બંને બ્રિટિશ રહેવાસી હતા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમજ ભારતીય જે લોકો પ્રેમમાં ફસાયા છે તે જલ્દી પોતાના દેશમાં પાછા આવી જાય. જેમકે રશિયન સરકાર દ્વારા યુદ્ધનો માહોલ કરી દેવામાં આવ્યો છે. તેમજ રશિયા દ્વારા કોઈપણ હિસાબે યુક્રેનને નષ્ટ કરવાનો પ્લાન છે.

રશિયા પોતાના દુશ્મન ને નષ્ટ કરવા માટે ખૂબ જ પ્લાનિંગ કરી રહી છે અને આ યુદ્ધમાં પોતાના ખાસ કમાન્ડોને ઉતારી દેવામાં આવ્યા છે તેમજ કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ આર્મી હોય કે કોઈ બીજા દેશની આપણને આપને યુદ્ધ થી જ મતલબ રાખવો જોઈએ.

રશિયા દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.
આ યુદ્ધમાં બ્રિટિશ સરકારના કમાન્ડો જોતા રહેતા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.