શુશાંત ની ગર્લફ્રેન્ડ પર સલમાનખાને કર્યો રૂપિયાનો વરસાદ, પોતાની પાસે 7 દિવસ રોકવાના આપ્યા આટલા અધધ રૂપિયા

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવતી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મારિયા ચક્રવર્તીને બિગ બોસ સીઝન 15માં લેવાની તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. તેમજ તેમને એક દિવસના પાંચ લાખ રૂપિયા બિગ બોસ દ્વારા આપવામાં આવશે જો રિયા ચક્રવર્તી બિગબોસમાં ફક્ત સાત દિવસ રહેશે.

તો 35 લાખ રૂપિયા અને જો બે અઠવાડિયા સુધી રિયા ચક્રવતી બિગબોસમાં રહેશે તો તેને ૭૦ લાખ રૂપિયા આપવામાં આવશે આ સમાચાર સાંભળીને સુશાંતસિંહ રાજપૂતના ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે તેમનું કહેવું છે કે દિયા ચક્રવર્તીને કેમ આ ઓફર આપવામાં આવી રહી છે તેમજ આ શોને સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ચક્રવર્તી બે અઠવાડીયા સુધી આ શોમાં નજર આવશે આ શો 2 ઓક્ટોબરના રોજ શરૂ થવાનો છે. આ શોમાં ઘણા ઍક્ટરો એ પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાવા છે તેમજ એક વર્ષ પહેલા સિદ્ધાર્થ શુક્લા ને ૩૫થી ૪૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

બિગ બોસ સિઝન 13 સિદ્ધાર્થ શુક્લા ને દરેક અઠવાડિયાના ૧૮થી ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તેમ જ રશ્મિ દેસાઈ સૌથી વધુ પૈસા ચાર્જ કરે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશ્મી એક અઠવાડિયાના ૨૧ લાખ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. તેમજ શો ના નિર્માણકર્તા નું કહેવું છે કે રિયા ચક્રવતી બે અઠવાડીયા સુધી આ શોમાં નજર આવશે.

તેમજ સોશિયલ મીડિયા ઉપર ચક્રવર્તી ખૂબ જ વાયરલ થઇ રહી છે પરંતુ બિગ બોસના ઓફિસીયલી સેન્ડ કરવામાં આવ્યું નથી રિયા ચક્રવતી બિગ બોસના સ્ટુડિયોમાં જોવા મળી હતી ત્યારબાદ આ સમગ્ર વિવાદ બહાર આવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ વાત સાચી છે કે નહીં તે બે ઓક્ટોબરના દિવસે જ ખબર પડશે તે દિવસે આપણને ચોક્કસ માહિતી મળશે કે રિયા ચક્રવતી ખરેખર બિગ બોસ માં જોડાવાની છે. કેમકે કેટલાક સમયથી સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા લઈને કોઈ સમાચાર સામે આવ્યા નથી. દેશના લોકો અને પરિવારજનો આ વિશે ખૂબ જ પ્રશ્નો ઉઠાવ્યા છે પરંતુ સુશાંતસિંહ રાજપૂતના સાચા સમાચાર હજી સુધી બહાર આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.