સુશાંત સિંહ રાજપૂત કેસમાં ‘હત્યા કરનારા’ના ગળા સુધી પહોંચ્યું NCB! રિયા સામે કોર્ટમાં આરોપો દાખલ કરવામાં આવ્યા

સુશાંત સિંહ રાજપૂત જ્યારે મળે ત્યારે બોલિવૂડ જગત માં અને સમગ્ર ભારતમાં દુઃખનું વાતાવરણ સર્જાઈ ગયું હતું તેમના ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેમના મૃત્યુ બાદ અનેક ખુલાસાઓ જોવા મળ્યા હતા. સુશાંતસિંહ રાજપૂત નો મૃત્યુ બાદ બોલિવૂડ જગત બે ભાગમાં વહેંચાઇ ગયું હતું.

એક ભાગમાં સુશાંત સિંહ રાજપુતને હેરાન કરવામાં આવી રહ્યા હતા અને બીજા ભાગમાં સુશાંત સિંહ રાજપુતને ન્યાયની માંગણી માટે લોકો અપીલ કરી રહ્યા હતા. ત્યાર બાદ આ કેસમાં બૉલીવુડ જગતના અનેક દિગ્ગજો નું નામ સામે આવ્યું હતું. અત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યુરો દ્વારા ખૂબ જ મોટો ખુલાસો કરવામાં આવે છે જે કેટલાક સમયથી ચાહકો ખૂબ જ વધુ રાહ જોઇને બેઠા હતા.

2020 માં બોલિવૂડ સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત દુનિયા ને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ અનેક સવાલો મીડિયા સમક્ષ આવ્યા હતા અને અત્યાર સુધી પોલીસ આ સવાલોના જવાબો શોધી રહી છે.

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ સૌપ્રથમ રિયા ચક્રવતી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ ગુનો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવ્યું નથી અને પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને કોર્ટ દ્વારા આ કેસની આગામી સુનાવણી 12 જુલાઈના દિવસે કરવામાં આવશે.

સુશાંતસિંહ રાજપૂત 14 જુન 2020 ના દિવસે પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ રિયા ચક્રવતી ને હિરાસતમાં લેવામાં આવી હતી. એક મહિના બાદ રિયા ચક્રવતી ને જામીન આપીને છોડવામાં આવી હતી. 12 જુલાઈ એ કોર્ટ દ્વારા ફેસલો આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.