શૂટિંગ દરમિયાન કોમેડિયન ભારતી સિંઘ થઈ ખૂબ જ ભાવુક, ઘરે થઈ ગયો ખૂબ જ મોટો હાદસો

કુતરા ની ગણતરી વફાદાર પ્રાણી ઓ માં થતી હોય છે અને કેટલાક લોકો કૂતરાને પોતાના જીવ થી પણ વધુ પ્રેમ કરતા હોય છે. તેમજ કૂતરા પણ પોતાના જીવ ની રક્ષા કર્યા વિના પોતાના માલિક ની સેવા કરતો હોય છે અને આજકાલ તો લોકો પોતાના ઘરમાં જ કુતરા રાખતા થઇ ગયા છે.

બૉલીવુડ જગતના કલાકારો પોતાના ઘરે પાલતુ પાણી રાખવાનો અલગ શોખ જોવા મળી રહ્યો છે. તો કેટલાક લોકો પાલતુ પ્રાણીને પોતાના સભ્ય પરિવાર જેવું રાખતા હોય છે. અને તેમના જોડે ખુબ મસ્તી પણ કરતા નજર આવતા હોય છે. પરંતુ કેટલીકવાર તેમના જોડે થતાં કિસ્સા તેમને માલિક ઉપર નજર આવતા હોય છે. બોલીવૂડના કેટલાક કલાકારો પોતાના પાલતુ પ્રાણી સાથે ફોટા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર શેર કરતા હોય છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હતો જેમાં એમ જ ભારતીય છે પોતાના કૂતરાંને લઈને ખૂબ જ રાખી જોવા મળી હતી આ વીડિયોમાં ભારતી અને હર્ષ બંને સીરીયલ નું શૂટિંગ કરી રહ્યા હતા તે સમયે તેમના ઘરે રહેલ કૂતરો મસ્તી કરી રહ્યો હતો તે સમયે દરવાજામાં તેની ડોક આવી જવાના કારણે આંખો બહાર આવી ગઈ હતી.

ત્યારબાદ તે બંને ઘરે પહોંચ્યાં ત્યારે કુતરા ને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ હોસ્પિટલમાં પૂરતી સારવાર ન થતા બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અને તે સમયે ભારતીય કરતાં હર્ષ વધુ રડતો હતો. ભારતીય સિંહનું કહેવું છે કે હર્ષ આ પહેલાં કોઈ દિવસ રહ્યો ન હતો.

મળતી માહિતી મુજબ કૂતરો આજે સલામત છે અને તે પહેલા જેવો થઈ ગયો છે. હર્ષ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે તેને કુતરા સાથે ખૂબ જ પ્રેમ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓ બચાવવા માટે અલગ અલગ રીતે પોતાની વાત લોકો સુધી રાખતો હોય છે.

Leave a Reply

Your email address will not be published.