સિહોરમાં ચૂલા પર રસોઈ બનાવતી વખતે 16 વર્ષની દીકરી ગંભીર રીતે દાઝી ગઈ, સારવાર દરમિયાન દીકરીનું કરૂણ મૃત્યુ…

સિહોર નજીક આવેલા એક ગામડામાં ખૂબ જ ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. દીકરી પોતાના ઘરમાં રસોઈ બનાવતી હતી અને અચાનક જ સમગ્ર ઘરમાં શોકનું વાતાવરણ જોવા મળી ગયું છે. આ છોકરી નું નામ શિવાની છે જે સાંજના સમયે પરિવારજનો માટે રસોઈ બનાવી રહી હતી.

ત્યારે અચાનક જ એક કલાકનું તેના ઉપર પડતાં ગંભીર આજ નું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને શિવાની ખૂબ જ રીતે ઘાયલ થઇ ગઇ હતી ત્યારબાદ તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પરંતુ સારવાર દરમિયાન શિવાની નું અચાનક જ મોત નિપજ્યું હતું.જેના કારણે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

ફક્ત પરિવારજનોમાં નહીં પરંતુ ગ્રામજનો પણ આકસ્મિક રીતે થયેલ ઘટના ને જોઈ ખૂબ જ ડરી ગયા છે અને શિવાની ના સમાચાર બાદ સમગ્ર ગ્રામજનોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ સમગ્ર ગામ ભેગું થઇ ને સેવા ની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર ગ્રામજનોની આંખમાં પાણી હતું.

Leave a Reply

Your email address will not be published.