સુંદર ધોધ પર સેલ્ફી લઈ રહેલ મહિલા નો પગ લપસતાં થઈ ખૂબ જ મોટી ઘટના, જાણો વિગત

ગરમીના સમયે લોકો ફરવા માટે જતા હોય છે અને કેટલાક સમય તેમને ભારે નુકશાનનો સામનો કરવો પડતો હોય છે. 23 વર્ષની એક છોકરી ને સેલ્ફી લેતા અચાનક જ પોતાનો જીવ ગુમાવવો પડયો છે. આ વોટર ફોલ માં અનેક કિસ્સા જોવા મળ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 23 વર્ષીય મહિલા પોતાના મિત્રો સાથે થાઈલેન્ડમાં રજાઓ માણવા માટે ગઈ હતી. તે સમયે સમુદ્ર નજીક આવેલ વોટરફોલ દરમિયાન ફોટો લેતા સમયે પોતાનો પગ ખસી ગયો હતો અને ૫૦ ફૂટ નીચે જઈને મોતને ભેટી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ છોકરી આ સેલ્ફી લેવા જઈ રહી હતી તે સમયે અચાનક જ તેના જોડે આથો થઈ ગયો હતો અને ઘટના સ્થળ ઉપર લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

 

ત્રણ કલાક સુધી આ મહિલાની લાશ શોધવામાં આવી હતી ત્યાર બાદ તેની લાશ એક શોધ ખોરો દ્વારા શોધવામાં આવી હતી. ત્યારબાદ મહિલાની લાશને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્વારા અનેક વાર ચેતવણી આપવામાં આવ્યું છે પરંતુ રસ્તો આ ચેતવણીને ધ્યાનમાં લેતા નથી અને પોતાની મસ્તીમાં જ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.