સોહેલ ખાન અને સીમા ખાનના છૂટાછેડા પહેલા સલમાન ખાને કર્યો હતો આ પ્રયાસ…

બોલીવુડ જગતમાં તલાક લેવા એ ખૂબ મોટી વાત નથી. થોડા સમય પહેલા ન્યુઝ આવ્યા હતા કે સોહિલ ખાન અને સીમા ખાન એકબીજાથી અલગ થઈ રહ્યા છે. લગ્નના 24 વર્ષ બાદ એકબીજાથી છૂટાછેડા લઇ રહ્યા છે જેના કારણે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે.

ખાન પરિવાર માટે ખૂબ જ દુખદ સમાચાર છે. સલમાન ખાન દ્વારા આ બંનેનો સંબંધ બચાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા હતા. પરંતુ આ બંને એકબીજા જોડે રહેવા માટે તૈયાર ન થયા. અને અંતે સલમાન ખાનને સફળતા મળી નહીં.

સલમાન ખાન દ્વારા સોહેલ ખાનને અનેકવાર સમજાવવામાં આવ્યો હતો. સલમાન ખાનનું કહેવું છે કે પરિવારથી વધારે કોઈ નથી અને આ સંબંધ બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બંને વચ્ચે લડાઈના કારણે એકબીજા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો છે. જેથી કરીને હવે સલમાન ખાન પણ બંને ભેગા કરી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published.