સોનુ ખરીદવા માટેનો આજે યોગ્ય દિવસ, સોનાનો ભાવ ઓતિહાસીક સપાટીએ જાય તેવી શક્યતા

દિવસેને દિવસે સોનામાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે અને ૧૮મીના રોજ સોનાનો ભાવ પચાસ હજાર 218 રૂપિયા હતો. તેમજ 30 મેના રોજ 310 રૂપિયા ની તેજી જોવા મળી હતી અને સોનાનો ભાવ 50845 દસ ગ્રામ જોવા મળી રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહિ પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાની ખૂબ જ તેજી જોવા મળી રહી છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો થતાં ચાર ડોલરનો ખૂબ જ ઝડપથી વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે સમગ્ર દુનિયાભરમાં તેની અસર જોવા મળી શકે છે. સોનાનો ભાવ 52100 રૂપિયા સુધી પહોંચી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.

એક રિસર્ચ અનુસાર નિષ્ણાંતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે પરંતુ આ અઠવાડિયામાં સોનામાં તેજી જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સ આ સાપ્તાહિક માં ઘટાડો જોવા મળ્યો હતો અને પરંતુ અચાનક જ ૧૬૫ પોઇન્ટ વધવાના કારણે સોનાની માગમાં આંતરરાષ્ટ્રીય ખૂબ જ વધી રહી છે અને આજે લોકો પોતાના પૈસા સોનામાં રોકી રહ્યા છે જેના કારણે ખૂબ વધુ તેજી જોવા મળી રહી છે.

સોનાના ભાવમાં વધારો થતાં ભગવાનની ખૂબ જ વધી રહી છે. આર્થિક રીતે મધ્યમ વર્ગીય પરિવારની ખૂબ જ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે અને વૈશ્વિક બજારના ફેરફારના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

Lockdown હટાવવાના કારણે ઇંધણની માગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં પેટ્રોલ ડીઝલ અને સોનાના ભાવમાં ખૂબ જ વધુ તેજી જોવા મળી રહી છે.

તેમજ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે સોનું ખરીદવાનો આ સાચો સમય છે. આગામી સમયમાં સોનાની કિંમતમાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે પરંતુ હવે સોનાના ભાવમાં ઘટાડો વધુ જોવા મળશે અને તે માટે આ યોગ્ય સમય છે જો તમે સોનું ખરીદવા માગતા હોય તો.

Leave a Reply

Your email address will not be published.