સુરતના સેવકની ચોંકાવનારી વાત, પોલીસ નિવેદનમાં કહ્યું, ‘સરલજીવનસ્વામીએ મારી સાથે અનેકવાર અપ્રાકૃતિક સેક્સ કર્યું’

સ્વામી મહિલાની ઈચ્છા વિરુદ્ધ સેક્સ કરી ને શોષણ કર્યું હતું.

ગુજરાતમાં આવેલા હરિધામ સોખડા માં છેલ્લા આઠ મહિનાથી ગાદી નો વિવાદ ચાલી રહ્યો હતો. પ્રભુ સ્વામી પર તેમના સેવક દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યો છે. અને તેમને કહ્યું કે અનેક વાર તેમણે મારા સાથે આ પ્રાકૃતિક સબંધો બાંધ્યા છે અને યુવકને હવસનો શિકાર બનાવ્યો હતો.

સ્વામીએ આ સેવક નો પાસપોર્ટ લઇ લીધો હતો

આ યુવક 31 માર્ચ ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી કરી હતી તેમજ આ યુવક 22 જુલાઈ 2013માં હરિધામ આશ્રમ ટ્રસ્ટ સેવક તરીકે ભરત બજાવતો હતો. પરંતુ તે સમયે જ્ઞાન સ્વરૂપ સ્વામી સાધુ સરળ જીવન સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી હરિધામ સચિન જયંતિ નો વિરોધ કરતાં આ યુવકને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.

કામરેજની એક મહિલા સાથે સ્વામીનું હતું અફેર

ત્યારબાદ યુવક એક જણાવ્યું કે સાધુ સરલજીવન નું કામરેજ માં રહેતી એક મહિલા જોડે છેલ્લા કેટલાક સમયથી અફેયર ચાલી રહ્યું છે. આ વાતની જાણ યુવકને થતા સ્વામીએ તેને ખૂબ જ હેરાન કરવા લાગ્યા હતા તેમજ અપ્રાકૃતિક સેક્સ કરી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કેસ થયા બાદ ઘટના સ્થળ ઉપર ખૂબ જ તંગી નું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ આ યુવકે સ્વામી જોડે કે જે કરી લેશો બાંધ્યા છે તેવું પણ જણાવ્યું. તેમજ આ યુવકની સાધુને માલિશ કરવાની અને સવારે સાંજે નવડાવવાની જવાબદારી આપવામાં આવી હતી.

યુવકે જણાવ્યું બીજા જોડે પણ સાધુ આવું જ કરે છે

ત્યાં રહેતા અન્ય યુવતી જિલ્લા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પ્રેમ સ્વામી જ્ઞાન ,સ્વરૂપ સ્વામી, તેમજ સરળ જીવન સ્વામી અને ત્યાગસ્વામી વિરોધ કર્યો હતો પરંતુ તેનો પાસપોર્ટ જપ્ત કરીને તેને ત્યાંથી કાઢી દેવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો તેમજ બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી દેવામાં આવી છે અને સાધુ ના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતાં મોબાઇલ બંધ બોલે છે.

બંને યુવકે જણાવ્યું કે તેમના સાથે થયું છે જાતીય શોષણ

પોલીસ સ્ટેશનમાં બંને યુવકોને શુક્રવારના દિવસે બોલાવવામાં આવ્યા હતા તેમજ તેમના સાચે જ થયેલ શારીરિક શોષણ વિશે તેમને પોલીસ અધિકારીઓને જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.